Category: Gujarati

બ્રહ્માકુમારીઝ દ્વારા તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) મુખ્યાલય, ગાંધીનગરમાં યોજાયુ રક્ષાબંધન સ્નેહમિલન

ગાંધીનગર, 18 ઓગસ્ટ, રક્ષાબંધન મહોત્સવ તળે બ્રહ્માકુમારીઝ સેક્ટર.૨૮ દ્વારા તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર પશ્ચિમ) મુખ્યાલય, ગાંધીનગરમાં રક્ષાબંધન સ્નેહમિલન યોજવામાં આવ્યું. બ્રહ્માકુમારીઝ મીડિયાના ભરત શાહના જણાવ્યાસનુસાર મુખ્યાલય કમાંડન્ટ દ્વારા આ પવિત્ર સ્નેહમિલનમાં…

અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’ આયોજીત

અમદાવાદ, 16 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં કુલીનચંદ્ર યાજ્ઞિક ‘સ્મરણસભા’નું આયોજન શનિવારે કરવામાં આવ્યું. સંયોજક મનીષ પાઠકે જણાવ્યું કે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર આયોજિત સંસ્કૃત ભાષાના વિદ્વાન, સનદી અધિકારી, શિક્ષણવિદ્ અને પૂર્વ…

नागपुर में अटल जी की स्मृति में ‘अटल मन के स्वप्न अटल’ आयोजित

मुंबई, 17 अगस्त, महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी, मुंबई द्वारा अखिल भारतीय हिंदी संस्था संघ एवं प्रयास बहुउद्देशीय सामाजिक संस्था के संयुक्त तत्वावधान में लोकप्रिय पूर्व प्रधानमंत्री स्वर्गीय अटलबिहारी वाजपेयी…

યુગાન્ડા ના Ambassador Margaret L. Kyogireએ લીધી GUની મુલાકાત

અમદાવાદ,17 ઓગસ્ટ, યુગાન્ડા ના Ambassador Margaret L. Kyogire, Deputy High Commissionerએ અન્ય ડેલીગેટસ સાથે શનિવારનાં રોજ ગુજરાત યુનિવર્સિટી (GU)ની મુલાકાત લીધી હતી. GUના કુલયતિ ડો. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે Ambassador…

ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટો ની સતર્કતાથી 42 સિંહોને બચાવ્યા

ભાવનગર, 16 ઓગસ્ટ, પશ્ચિમ રેલવેમાં ગુજરાતના ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટો ની સતર્કતાના કારણે એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 42 સિંહોને બચાવવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદે આજે જણાવ્યું…

કિં.રૂ.૫,૦૧,૭૦,૦૦૦/- નુ High Purity અફઘાની ચરસ ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.,મરીન પોલીસ

સુરત, 16 ઓગસ્ટ, ગુજરાતમાં સુરત શહેર એસ.ઓ.જી. અને મરીન પોલીસએ કિં.રૂ.૫,૦૧,૭૦,૦૦૦/- નુ High Purity અફઘાની ચરસ ઝડપી પાડેલ છે. એસ.ઓ.જી સૂત્રોએ જણાવ્યું કે સુચના આધારે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર નાઓએ સુરત…

ISROએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-08 લોન્ચ કર્યો

અમદાવાદ, 16 ઓગસ્ટ, ઈસરોનો લેટેસ્ટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘ઈઓએસ-08’ આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 0917 કલાકે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી)-ડી3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. સરકારી સૂત્રોએ જણાવ્યું…

ગુજરાતમાં યુવક-યુવતીઓ માટે યોજાશે ‘સાગરખેડૂ સાયકલ રેલી

ગધીનગર, 16 ઓગસ્ટ, ગુજરાત સરકાર દ્વારા યુવક-યુવતીઓ માટે ‘સાગરખેડૂ સાયકલ રેલી યોજાશે. સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે રાજ્યના યુવક-યુવતીઓ સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિને જાણીને…