Category: Gujarati

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

ગાંધીનગર,22 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ…

महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी द्वारा “गुरु-वंदन” समारोह आयोजित

मुंबई, 21 जुलाई, गुरु पूर्णिमा की पूर्व संध्या पर महाराष्ट्र राज्य हिंदी साहित्य अकादमी, मुंबई एवं हिन्दी साहित्य भारती, मुंबई के संयुक्त तत्वावधान में सांताक्रुज स्थित पब्लिक हाई स्कूल एन्ड…

ગુજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

અમદાવાદ, 21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના પાવન પર્વે આજે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. શ્રી દેવવ્રતએ વિદ્યાર્થીઓને પૂજ્ય…

ગુજરાતે વર્ષ 2023-24માં 689.5 મેટ્રિક ટન કેરીની કરી નિકાસ

ગાંધીનગર, 21 જુલાઈ, ગુજરાતે વર્ષ 2023-24માં 689.5 મેટ્રિક ટન કેરીની નિકાસ કરી છે. સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે.…

ભૂપેન્દ્ર પટેલે બગદાણા ખાતે ગુરુઆશ્રમમાં કર્યા દર્શન

ભાવનગર, 21 જુલાઈ, ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પટેલ નું ત્યાં ઉપસ્થિત ભાવિકોના માનવમહેરામણે ‘બાપા…

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% થી વધુ જળસંગ્રહ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% થી વધુ જળસંગ્રહગાંધીનગર, 20 જુલાઈ, ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકાને પાર કરી ગયો છે.…

ખોડીયાર ગ્રામ પંચાયત ભવન તેમજ મોડર્ન આંગણવાડી કેન્દ્ર-૧નો લોકાર્પણ

અમદાવાદ, 20 જુલાઈ, ગુહરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામમાં નવીનીકરણ પામેલા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન તેમજ મોર્ડન આંગણવાડી કેન્દ્ર-૧ના લોકાર્પણ કર્યા હતા. શ્રી પટેલનું મોડર્ન આંગણવાડી…

ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓ ની સમીક્ષા

ગાંધીનગર, 20 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ ₹ ૧૪૦૦ કરોડના પ્રોજેક્ટ અંતર્ગત ₹ ૩૭૭.૬૫ કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી…