Category: Gujarati

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની પેટા સમિતિ ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે

ગાંધીનગર, 09 જુલાઈ, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ હાલ ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે છે. દરમિયાન મંગળવારે આ સમિતિના સભ્યોએ રાજ્યના માહિતી નિયામક સહિતના માહિતી ખાતાના…

જીટીયુ ના એસોસિએટ ડીન ડો.તેજલ આર.ગાંધી IPA ફેલોશીપ એવોર્ડ-2024 એનાયત

અમદાવાદ 09 જુલાઈ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ.) ના એસોસિએટ ડીન ડો.તેજલ આર.ગાંધી IPA ફેલોશીપ એવોર્ડ-2024 એનાયત કરવામાં આવ્યું. જીટીયુ તરફથી આજે જણાવવામાં આવ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ ફાર્માસ્યુટિકલ સાયન્સ ક્ષેત્રમાં…

ગુજરાતના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે થયા ભાગીદારી કરાર

ગાંધીનગર, 09 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા હતા. ઇન્ટેલ કોર્પોરેશન…

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષોમાં સરેરાશ વાર્ષિક 8.38 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન

ગાંધીનગર, 09 જૂલાઈ, ગુજરાતમાં છેલ્લા 4 વર્ષોમાં સરેરાશ વાર્ષિક 8.38 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું છે. ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે. સરકારી સૂત્રો…

આંતરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ, SOGએ ઝડપી પાડ્યું દુબઈથી લાવેલ રૂ.,૬૪,૮૯,૦૦૦ ની કીમત નો સોનાનો પાવડર

સૂરત, 08 જુલાઈ, આંતરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કરી સુરત શહેર S.O.G.એ ટ્રોલી બેગની સાઇડમાં રેકજિનની નીચે સ્પ્રે વડે કેમીકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ રૂ.,૬૪,૮૯,૦૦૦ ની કીમત નો ૯૨૭ ગ્રામ સોનાના…

દેસાઈએ ‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’નું કર્યું અનાવરણ

ગાંધીનગર, 08 જુલાઈ, રિન્યુએબલ એનર્જી પોલિસીને વધુ વેગ આપવા ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ‘અક્ષય ઊર્જા સેતુ પોર્ટલ’નું ગાંધીનગર ખાતેથી અનાવરણ કરવામાં આવ્યું છે સરકારી સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત…

એસ.પી રિંગ રોડ પર ડાયવર્ઝન

અમદાવાદ, 08 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં ઔડા દ્વારા એસ.પી રિંગ રોડ એપલવુડ સર્વિસ રોડથી ઓર્ચિડ સ્કાય બિલ્ડિંગના ગેટથી સ્કાય આર્કેડ ચાર રસ્તા સુધી 30 જૂન ના રોજ અતિ ભારે વરસાદ…

એલિસ બ્રિજના પુનઃસ્થાપન માટે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ની સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર, 08 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે ૩૨ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી…

ભગવાન સોમનાથ મહાદેવને કરવામાં આવ્યું જગન્નાથજી શૃંગાર

સોમનાથ, 07 જુલાઈ, ગુજરાત માં ભગવાન સોમનાથ મહાદેવને રવિવાર ના રોજ જગન્નાથજી શૃંગાર કરવામાં આવ્યું. સોમનાથ મહાદેવ મંદિર તરફથી જણાવવામાં આવ્યું કે અષાઢી બિજ નિમીત્તે સોમનાથ મહાદેવને વિશેષ જગન્નાથ શૃંગાર…