Category: Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્ય મુલાકાત બ્રાઝિલના રાજદૂત શ્રી કેનેથ એચ. દા નોબ્રેગા એ ગાંધીનગરમાં લીધી હતી. આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ગુજરાત સાથે ઓટો પાર્ટ્સ, એનર્જી અને એગ્રીકલ્ચર…

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પીપા, અમદાવાદના 25 ઉમેદવારોએ યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીસ પરીક્ષા-2023માં જ્વલંત સફળતા મેળવી

ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી IAS, IPS, IFS સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે…

એ.સી.બી ની સફળ ટ્રેપ

આ કામના ફરીયાદી પી.યુ.સી સેન્ટર ચલાવતા હોઇ અને પોરબંદર આર.ટી.ઓ કચેરી દ્વારા વાહનોના રીપાસીંગ અંગેનો કેમ્પ ગઇ તા.૨૮/૦૩/૨૦૨૪ ના રોજ સીંગરીયા ગામ ખાતે રાખેલ હતો. જેમાં ફરીયાદીએ પોતાના ગ્રાહકોના વાહનોના…

રાજ્યમાં સંભવિત હિટવેવની અસર સામે આગોતરા આયોજન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં…

અમદાવાદ પૂર્વ બેઠક માટે આજે પાંચ ફોર્મ રજૂ કરાયા

અમદાવાદ પૂર્વ બેઠક માટે આજે પાંચ ફોર્મ રજૂ કરાયા તા. ૧૯/૦૪/૨૦૨૪ સુધી રજાના દિવસ સિવાય સવારે ૧૧.૦૦થી બપોરે ૩.૦૦ વાગ્યા દરમિયાન કોરા ઉમેદવારી પત્ર મળશે લોકસભા ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત…

ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪ થી તા. ૦૧-૦૬-૨૦૨૪ સુધીનું રહેશે

ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪ થી તા. ૦૧-૦૬-૨૦૨૪ સુધીનું રહેશે ગુજરાત રાજ્ય સહકારી ટ્રીબ્યુનલ-અમદાવાદનું ઉનાળુ વેકેશન તા. ૧૩-૦૫-૨૦૨૪ થી તા. ૦૧-૦૬-૨૦૨૪ સુધીના બન્ને દિવસો સહિત જાહેર…

‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ના સૂત્ર સાથે મેટ્રો સ્ટેશન તથા ટ્રેનમાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે,2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત શહેરના અનેક…

બ્લૂ સ્ટારે 60થી 600 લિટર્સ સુધીના ઊર્જા-કાર્યક્ષમ ડીપ ફ્રીઝર્સની નવી રેન્જ લોન્ચ કરી

બ્લૂ સ્ટારે 60થી 600 લિટર્સ સુધીના ઊર્જા-કાર્યક્ષમ ડીપ ફ્રીઝર્સની નવી રેન્જ લોન્ચ કરી બ્લૂ સ્ટાર લિમિટેડે વિવિધ એપ્લીકેશન્સ માટે વિવિધ સેગમેન્ટના ગ્રાહકો માટે 60થી 600 લિટર્સ સુધીની ક્ષમતામાં ઊર્જા સક્ષમ…