Category: Gujarati

18મો મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15થી 21 જૂન દરમિયાન યોજાશે

નવીદિલ્હી, 07 જૂન, 18મો મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15થી 21 જૂન દરમિયાન યોજાશે.સરકારી સૂત્રોએ જણાવ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં સચિવ સંજય જાજૂએ આજે જાહેરાત કરી હતી કે મુંબઈ આંતરરાષ્ટ્રીય…

ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી ખાસ સઘન ચકાસણી ઝુંબેશ

ગાંધીનગર, 07 જૂન, ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ તાજેતરમાં ઉપાડવામાં આવી હતી.રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તાયુક્ત મળે તે…

લે ટ્રેવેન્યુઝ ટેક્નોલોજી લિમિટેડનો આઈપીઓ 10 જૂન ના રોજ ખૂલશે

અમદાવાદ, 06 જૂન, લે ટ્રેવેન્યુઝ ટેક્નોલોજી લિમિટેડ (“ixigo””) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ માટેની તેની બિડ/ઓફર સોમવાર, 10 જૂન, 2024ના રોજ ખોલશે. કંપની તરફ થી આજે જણાવવામાં આવ્યું કે કુલ ઓફર…

ચૂંટણી અંગેની પ્રવર્તમાન આદર્શ આચારસંહિતાનો ૦૬ જૂન થી અંત: ભારતી

ગાંધીનગર, 06 જૂન, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ કહ્યું કે ચૂંટણી અંગેની પ્રવર્તમાન આદર્શ આચારસંહિતાનો ૦૬ જૂન થી અંત આવેલ છે. શ્રીમતી ભારતીએ આજે જણાવ્યું કે ભારતના ચૂંટણી આયોગ,…

પ્રાકૃતિક કૃષિ ક્રાંતિની આવશ્યકતા છે ભારતમાં: દેવવ્રત

નવી દિલ્હી, 06 જૂન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે’ભારતમાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિની આવશ્યકતા છે.’ શ્રી દેવવ્રતએ આગળ કહ્યું કે ‘તો જ દેશની બંજર ભૂમિ પુનઃ ઉપજાઉ બનશે. તો જ…

AM/NS India દ્વારા ઉધના રેલવે સ્ટેશન ખાતે રિવર્સ વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું

સુરત, 06 જૂન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે પશ્ચિમ રેલવે ના ગુજરાત માં સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યાધુનિક રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું…

AMNS ઇન્ટનેશનલ સ્કૂલે રાષ્ટ્રીય કક્ષાની ‘નુક્કડ નાટક’ સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન

સુરત, 07 જૂન, ગુજરાત માં સુરતના હજીરા ખાતે આવેલી AMNS ઇન્ટરનેશનલ સ્કૂલે રાષ્ટ્રીય કક્ષાની ‘નુક્કડ નાટક’ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. AMNS ઇન્ટરનેશનલ સ્કૂલ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે…

હાઉસથી હાઉઝિયમ સુધીની સફર’ની વાત કરશે શાહ

અમદાવાદ, 06 જૂન,ગુજરાતના અમદા માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડીમાં ડૉ. હિરેન શાહ તેઓની ‘હાઉસથી હાઉઝિયમ સુધીની સફર’ની વાત કરશે. સંયોજક મનીષભાઈ પાઠકએ આજે જણાવ્યું કે ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે…

અમૂલ બ્રાન્ડ ઘીનું ડુપ્લીકેશન કરતા ગાંધીનગર માં આવેલા એક ટ્રેડર્સ ખાતેથી જપ્ત કરાયો ઘીનો જથ્થો

ગાંધીનગર, 06 જૂન, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમૂલ બ્રાન્ડ ઘીનું ડુપ્લીકેશન કરતા ગાંધીનગર ખાતે આવેલા પાયલ ટ્રેડર્સ ખાતેથી રૂ. ૭૦,૦૦૦ની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરાયો. સરકારી સૂત્રો અનુસાર…

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે કર્યા નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર

અમદાવાદ, 05 જૂન, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ભારતમાં નોવેલ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ ડ્રગનું વેચાણ કરવા માટે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યા. ટોરેન્ટના ડિરેક્ટર અમન મહેતાએ જણાવ્યું કે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ)…