Category: Gujarati

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ગુજરાતના ડૉ.રઘુવીર ચૌધરી, શ્રી હરીશ નાયક (મરણોપરાંત), ડૉ. શૈલેષ નાયક અને ડૉ. દયાલ એમ. પરમારને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ગુજરાતના ડૉ.રઘુવીર ચૌધરી, શ્રી હરીશ નાયક (મરણોપરાંત), ડૉ. શૈલેષ નાયક અને ડૉ. દયાલ એમ. પરમારને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા આધિકારિક સૂત્રો એ આજે જણાવ્યું કે…

ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ આયોજિત

અમદાવાદ, 13 મે,ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ નુ આયોજન કરવામાં આવ્યું઼ સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૧ મે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ૫:૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર…

કર્ણાવતી નાઇટ્સ ટીમની ગુજરાત સુપર લીગમાં શાનદાર જીત

અમદાવાદ, 12 મે, ગુજરાત સુપર લીગ, રાજ્યની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારીત સ્પોર્ટિંગ ટુર્નામેન્ટ કર્ણાવતી નાઇટ્સ ટીમની શાનદાર જીત સાથે રવિવારે સમાપ્ત થઇ. અમદાવાદના EKA એરેના ખાતે રવિવારે સાંજે રમાયેલી ફાઇનલ મેચમાં…

વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સ નો ભૂમિપૂજન આયોજિત

અમદાવાદ, 12 મે, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સના ભૂમિપૂજનનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો.વિદ્યાભારતી તરફ થી જણાવવા માં આવ્યું કે વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના…

જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની તીથી અનુસાર ભક્તિપુર્ણ ઉજવણી

સોમનાથ તા.12 મે રવિવાર (વૈશાખ શુક્લ પંચમી) ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની તીથી અનુસાર ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી.શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે જણાવ્યું…

રવિવારે કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે ફૂટબોલની ફાઇનલ મેચ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગની ફાઇનલમાં રવિવારે કર્ણાવતી નાઇટ્સ અને વડોદરા વોરિયર્સ ટકરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મિઝોરમના રમતગમત મંત્રી લાલનહિંગ્લોવા હમાર સહિતના મહાનુભવાઓ મેચના સાક્ષી…

શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી

સોમનાથ, 11 મે શનિવાર (વૈશાખ શુક્લ ચતુર્થી) ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે જણાવ્યું કે…

અંધ ઉદ્યોગ શાળાનું ૧૦૦% પરિણામ

આજરોજ ધો-૧૦નાં બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામ મુજબ સમગ્ર ગુજરાતમાં માત્ર ૧૩૮૯ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. દર વર્ષની જેમ ભાવનગર જિલ્લાની ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં આ વર્ષે…

ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડ IPO બુધવાર,15 મે ના રોજ ખુલશે.

અમદાવાદ, 11 મે, બેંગલુરુ સ્થિત ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડની સ્થાપના 2017માં ઈન્સ્યોરન્સ ક્ષેત્રના દિગ્ગજ કામેશ ગોયલ દ્વારા કરવામાં આવી હતી. કંપની અગ્રણી ડિજિટલ ફુલ-સ્ટેક ઈન્સ્યોરન્સ કંપનીઓમાંની એક છે. જેણે…