Category: Gujarati

ભુપેન્દ્ર પટેલે પોતાના જન્મ દિવસ અવસરે દાદા ભગવાન મંદિર માં કર્યા દર્શન અર્ચન

ગાંધીનગર, 15 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે દાદા ભગવાન મંદિર માં કર્યા દર્શન અર્ચન કર્યા. શ્રી પટેલએ આજે વહેલી સવારે ગાંધીનગર ના અડાલજ ત્રિમંદિર ખાતે…

ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના મેળવ્યા આશીર્વાદ

ગાંધીનગર, 14 જુલાઈ, ગુજરાત ના‌ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ મેળવ્યા. શ્રી પટેલે ગાંધીનગર નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત…

આર્યજનો પ્રાકૃતિક ખેતી કરે, વેદ અને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે : દેવવ્રત

કુરુક્ષેત્ર, 14 જુલાઈ, ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું કે તેઓ પોતાના વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે. શ્રી દેવવ્રતે કહ્યું કે આજે યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ નાખીને જમીનને…

અમદાવાદમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

અમદાવાદ, 14 જુલાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આજરોજ મણીનગર, અમૃતા વિદ્યાલય, ઘાટલોડિયા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ સંવાદ કેન્દ્ર તરફ થી આજે જણાવવામાં…

ગુજરાતમાં ખેડૂત પુત્રોને ₹1200ના દરથી ડ્રોન પાયલટ તાલીમ આપવાનું આયોજન

ગાંધીનગર, 14 જૂલાઈ, ગુજરાતમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે ડ્રોન પાયલટની તાલીમ આપવાનું આયોજન છે. જેમાં ₹1200ના દરે ડ્રોન પાયલટની તાલીમ આપવામાં આવશે. સરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે…

પ્રજ્ઞાચક્ષુ ૫૧ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ

ભાવનગર, 13 જુલાઈ, ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે અહીં મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન…

અમદાવાદમાં ‘સોસાયટીની વાત’ વાર્તા નું પઠન

અમદાવાદ, ૧૩ જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં શનિવારના રોજ ‘સોસાયટીની વાત’વાર્તા નુ પઠન કરવામાં આવ્યું. સંચાલક જયંત ડાંગોદરાએ જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આજે સાંજે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર…

અમદાવાદમાં તનિષ્કની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું

અમદાવાદ, 13 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં ટાટા ગ્રુપની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સનું પ્રદર્શન શનિવારે કરવામાં આવ્યું. ટાઇટન કંપની લિમિટેડના સીઈઓ-જ્વેલરી ડિઝાઇન અજોય ચાવલાએ આજે અહીં…

અમદાવાદમાં રોહર માતાજી નો તૃતીય પાટોત્સવ આયોજિત

Video: Shivam Agra & Ashish અમદાવાદ, 12 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં આજે રોહર માતાજી નો તૃતીય પાટોત્સવ આયોજિત કરવામાં આવ્યું. સાબરમતી ના ચાંદખેડા ની પાવન ધરા પર જગત જનની શ્રી…