Category: Gujarati

“ઈએસજી કમ્પ્લાયન્સ એન્ડ રિપોર્ટિંગ” વિષય પર એએમએ દ્રારા દ્રિતિય સીએફઓ ફોરમ નું આયોજન

અમદાવાદ, 12 જુલાઈ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા સીએફઓ, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ ક્ષેત્રના લીડર્સ માટે દ્રિતિય સીએફઓ ફોરમનું આજે “ઈએસજી કમ્પ્લાયન્સ એન્ડ રિપોર્ટિંગ” વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય “પ્રાંત પ્રચારક બેઠક” શરૂ

રાંચી, 12 જુલાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય “પ્રાંત પ્રચારક બેઠક” આજે રાંચી, ઝારખંડ ના રાંચી ખાતે શરૂ થઇ. વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી આજે જણાવ્યું હતું કે આ બેઠક 14…

૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ શરૂ: અશ્વિનીકુમાર

અમદાવાદ, 11 જુલાઈ, ગુજરાત માં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે આજે જણાવ્યું હતું કે ૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રી…

પ્રોફેસર ઇયાન માર્ટી અને પોલ મર્ફીએ લીધી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત

ગાંધીનગર, 11 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઓસ્ટ્રેલિયાની ડીકીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ઇયાન માર્ટી અને મુંબઈમાં ઓસ્ટ્રેલિયાના કોન્‍સ્યુલેટ જનરલ પોલ મર્ફી, સુશ્રી રવનિત પાહવા, વાઇસ પ્રેસિડેન્‍ટ…

ક્વોલિટી ઓફ લાઇફ ત્યારે જ શક્ય છે જ્યારે લો એન્ડ ઓર્ડરમાં ક્વોલિટી હોય: હર્ષ સંઘવી

અમદાવાદ, 11 જુલાઈ, ગુજરાત ના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કહ્યું કે ક્વોલિટી ઓફ લાઇફ ત્યારે જ શક્ય છે જ્યારે લો એન્ડ ઓર્ડરમાં ક્વોલિટી હોય. અમદાવાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

ફિલ્મ ‘બૅડ ન્યૂઝ’ના પ્રમોશન અર્થે વિકી કૌશલ અને એમી વિર્ક આવ્યા અમદાવાદ

અમદાવાદ, 11 જુલાઈ, વિકી કૌશલ અને એમી વિર્ક આગામી ફિલ્મ ‘બૅડ ન્યૂઝ’ના પ્રમોશન અર્થે આજે ગુજરાત ના અમદાવાદ મા આવ્યા હતાં. વિકી કૌશલ અને એમી વિર્કએ‘બૅડ ન્યૂઝ’ ફિલ્મના પ્રમોશન અર્થે…

ગુજરાતમાં ગુણવત્તાનો ‘G’ જોડી દેશનું પ્રથમ વિકસિત રાજ્ય બને તેવા સંકલ્પ માટે ભૂપેન્‍દ્રભાઈ પટેલે કર્યું આહવાન

અમદાવાદ, 11 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગરવું ગુજરાત-ગુણવંતુ ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાતમાં ગુણવત્તાનો ‘G’ જોડી દેશનું પ્રથમ વિકસિત રાજ્ય ગુજરાત બને તેવા સહિયારા સંકલ્પ માટે કર્યું પ્રેરક આહવાન. શ્રી…

ગુજરાતના હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ

ગાંધીનગર, 11 જુલાઈ, ગરવી ગુર્જરી દ્વારા ગુજરાતના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ થયું છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (જીએસએચએચડીસી) ના…