Category: Gujarati

અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી ભુપેન્દ્ર પટેલએ રથયાત્રામાં કરી પહિંદ વિધિ

ગાંધીનગર, 07 જુલાઇ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીના રથની…

પટેલએ સી.એમ .ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળ્યું

ગાંધીનગર, 07 જુલાઈ,ગુજરાતમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રા ના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડ ની…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે કરી મંગળા આરતી

અમદાવાદ, 07 જુલાઈ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ આજે ૧૪૭મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા. અમદાવાદ શહેર જ નહીં, પરંતુ…

અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી કરાવ્યું રથને નગર ચર્યા પ્રસ્થાન

અમદાવાદ, 07 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સતત ત્રીજી વખત અમદાવાદમાં રવિવારે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રામાં ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહીંદ વિધિ કરી રથને નગર ચર્યા પ્રસ્થાન…

એચઓસી વેદાંતા અને એમઓસી એ વિલીનીકરણની કરી જાહેરાત

અમદાવાદ, 06 જુલાઈ, એચઓસી વેદાંતા અને એમઓસી એ શનિવારે વિલીનીકરણની જાહેરાત કરી છે. એચઓસી વેદાંતા અને એમઓસી તરફ થી જણાવવામાં આવ્યું છે કે ભારતની બે અગ્રણી કમ્યૂનિટી આધારિત કેન્સર કેર…

શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ

ગાંધીનગર, 06 જુલાઈ, ગુજરાતમા ગાંધીનગર ખાતે ૧૦૨મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં…

શેલ્બી હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા ‘SCRICON 2024’ નું આયોજન

અમદાવાદ, 06 જુલાઇ, ગુજરાત ના અમદાવાદમાં શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા ‘SCRICON 2024’ નું શનિવાર થી આયોજન કરવામાં આવ્યું . શેલ્બી હોસ્પિટલ્સના ગ્રૂપ ચીફ ઓપરેટિંગ ઓફિસર ડૉ. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે…

“શંકાસ્પદ પનીર, દૂધ, ક્રીમ અને વનસ્પતિ તેલનો આશરે રૂપિયા ૯ લાખનો જથ્થો પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર”

ગાંધીનગર,05 જુલાઈ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી કોશિયાએ જણાવ્યું કે “શંકાસ્પદ પનીર, દૂધ, ક્રીમ અને વનસ્પતિ તેલનો આશરે રૂપિયા ૯ લાખનો જથ્થો પકડી પાડવામાં…

અફઘાન નાગરિકને 460 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે દિલ્હીથી પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ

અમદાવાદ, 05 જુલાઈ, ગુજરાત એ.ટી.એસએ અફઘાન નાગરિકને 460 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે દિલ્હીથી પકડી પાડ્યો છે. એ.ટી.એસ સૂત્રો એ આજે જણાવ્યું કે પાકિસ્તાની ડ્રગ માફીયા સાથે મળી ગે.કા. હેરોઇનના જથ્થાને…

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ૮.૦૮ ઇંચ અને વડગામ તાલુકામાં ૪ ઇંચ વરસાદ

ગાંધીનગર, 05 જુલાઈ, સમગ્ર ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે ત્યારે પાછલા ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સૌથી વધુ ૨૦૨ મિ.મી એટલે કે ૮.૦૮ ઇંચ અને વડગામ…