Category: Gujarati

દેશના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી ખૂબ જ જરૂરી: ભાનુબેન બાબરીયા

ગાંધીનગર, 29 જૂન, ગુજરાતના મહિલા અને બાળકલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે કહ્યું કે દેશના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી ખૂબ જ જરૂરી છે. શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે તેમના નિવાસના…

પુસ્તક-પરિચય’માં ‘ભણકાર’ અને ‘બત્રીસ પૂતળીની વેદના’ પુસ્તકોનો પરિચય

અમદાવાદ, 29 જૂન, ગુજરાતના અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ માં સાહિત્યસર્જક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ના પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસ અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ…

પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી એડિશન અમદાવાદમાં લોન્ચ

અમદાવાદ, 28 જૂન, ગુજરાત ના અમદાવાદમાં પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી એડિશન શુક્રવારે લોન્ચ કરવામાં આવી. GSPMAએ તરફથી આજે જણાવવામાં આવ્યું કે ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA) 1970 માં સ્થપાયેલ ઓલ્ડેસ્ટ…

શાળા પ્રવેશોત્સવ ના ત્રીજા દિવસે મુખ્યમંત્રીએ સુરેન્‍દ્રનગરના સરોડી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

સુરેન્‍દ્રનગર, 28 જૂન, શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્‍દ્રનગરના સરોડી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. શ્રી સરોડી પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪’ કાર્યક્રમમાં…

હેલેન કેલરની ૧૪૪ મી જન્મજયંતી નિમિત્તે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશેષ વાર્તાલાપ

ભાવનગર, 28 જૂન, હેલેન કેલરની ૧૪૪ મી જન્મજયંતી નિમિત્તે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશેષ વાર્તાલાપ યોજાયો શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રી કૃષ્ણકુમારસિંહજી…

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતીક્ષા કક્ષની સુવિધા કાર્યરત: રાકેશ જોશી

અમદાવાદ, 27 જૂન, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતીક્ષા કક્ષની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. અમિતસિંહ ચૌહાણે આજે જણાવ્યું કે…

વિકસિત ગુજરાત’ થકી ‘વિકસિત ભારત’નું સ્વપ્ન સાકાર કરવા ૧૦૦ ટકા શિક્ષણ જરૂરી: રાજકુમાર

માણસા, 27 જૂન, ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવમાં મુખ્ય સચિવ રાજકુમારે આજે કહ્યું કે વિકસિત ગુજરાત’ થકી ‘વિકસિત ભારત’નું સ્વપ્ન સાકાર કરવા ૧૦૦ ટકા શિક્ષણ જરૂરી છે. સરકારી સૂત્રો જનક દેસાઈ એ…

અમદાવાદમાં અંતાણીના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ આયોજિત

અમદાવાદ, ૨૭ જૂન,ગુજરાતના અમદાવાદમાં વીનેશ અંતાણીના ૭૯મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ ગુરુવારે આયોજિત કરવામાં આવ્યું. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી…

આઈ આઈ ટી ગાંધીનગરના 29મી જૂન ના રોજ 13મા દીક્ષાંત સમારોહનું આયોજન

ગાંધીનગર, 27 જૂન, ગુજરાતના ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા ગાંધીનગર (આઈ આઈ ટી ગાંધીનગર) મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 29મી જૂન ના રોજ 13મા દીક્ષાંત સમારોહનું આયોજન કરશે. આઈ…

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં બાળકોનું કરાવ્યું નામાંકન

ગાંધીનગર, 27 જૂન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે કહ્યું હતુ કે સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા…