Category: India

ગુજરાતની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની સમીક્ષા કરવા આરોગ્ય કમિશનરના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

ગાંધીનગર, 30 મે, ગુજરાતની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટી વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક…

ગુજરાતમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર

ગાંધીનગર, 30 મે, ગુજરાતમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી.ખેતી નિયામકની કચેરી તરફથી આજે જણાવવામાં આવ્યું કે ચોમાસાના આગમન બાદ…

ભારતના 50 શહેરોમાં 100 સિનેમાઘરોમાં 1 જૂને રિલીઝ થશે પુનઃસ્થાપિત ફિલ્મ ‘મંથન’

આણંદ,29 મે, ભારતના 50 શહેરોમાં 100 સિનેમાઘરોમાં ફિલ્મ ‘મંથન’1 જૂને પુનઃસ્થાપિત રિલીઝ થશે.GCMMF (અમૂલ) ના એમડી ડૉ જયેન મહેતાએ આજે જણાવ્યું કે શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંથન’ને પુનઃસ્થાપિત કર્યા બાદ કાન્સ…

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન

અમદાવાદ, 29 મે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાળકો માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું .આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે 20થી 29 મે દરમિયાન અમદાવાદનાં 36 કેન્દ્રો પર…

મુખ્યમંત્રીના હસ્તે પારસચંદ્રક અર્પણ કરાયો: ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું સન્માન

અમદાવાદ, 29 મે, અમદાવાદમાં ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું સન્માન પારસચંદ્રક અર્પણ કરાયો.મનીષ પાઠકે આજે જણાવ્યું કે પારસ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની હોટેલ તાજ સ્કાયલાઇન ખાતે ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’નું હાલ…

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી

અમદાવાદ, 29 મે, મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રોની આજે મુલાકાત લીધી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે 4 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર…

ગુજરાત ની ૧૫ સરકારી યુનિવર્સિટીઓના અંડર ગ્રેજ્યુએટ (U.G.) કોર્ષની વિવિધ બેઠકોમાં  પ્રવેશ માટે તા. ૨ જુન સુધી ઓનલાઇન કરી શકાશે રજીસ્ટ્રેશન

ગાંધીનગર, 29 મે, રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓના અંડર ગ્રેજ્યુએટ (U.G.) કોર્ષની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે તા. ૨ જુન ૨૦૨૪ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશેસરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે રાજ્યની ૧૫…

4થી જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશેઃ શ્રીમતી પી. ભારતી

ગાંધીનગર, 28 મે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં આજે અહીં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સ્ટેટ…

ડીઓટી અને એનટીપીઆરઆઈટી દ્વારા આશરે 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 220થી વધુ સંચાર મિત્રો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 28 મે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) દ્વારા નેશનલ ટેલિકમ્યુનિકેશન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગાઝિયાબાદ (એનટીઆઇપીઆરઆઈટી)ના સહયોગથી આજ ના રોજ સંચાર મિત્રો માટે જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીઓટી તરફ થી અહીં…