Category: India

સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન

સોમનાથ, 17 મે, શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન અને વીર હમીરજી ગોહિલને અર્ચન…

Awfis Space Solutions Limitedનો આઈપીઓ 22 મે ના રોજ ખૂલશે

અમદાવાદ, 17 મે, Awfis Space Solutions Limitedનો આઈપીઓ 22 મે ના રોજ ખૂલશે અને 27 મે ના રોજ બંધ થશે. કંપની તરફ થી જણાવવામાં આવ્યું કે સીબીઆરઈ રિપોર્ટ મુજબ ભારતમાં…

PRIME FRESH 50000 કરતાં વધુ લોકોને પ્રત્યક્ષ અને આડકતરી રીતે રોજગાર પ્રદાન કરે છે

અમદાવાદ, 17 મે, PRIME FRESH સમગ્ર ભારતમાં 50000 કરતાં વધુ લોકોને પ્રત્યક્ષ અને આડકતરી રીતે રોજગાર પ્રદાન કરે છે. PRIME FRESH ના હિરેન ઘેલાણીએ જણાવ્યું કે ભારતના વિવિધ રાજ્યો (મહારાષ્ટ્ર,…

એ.સી.બી.એ મદદનીશ નિયામક ને  રૂ.૧,૨૫,૦૦૦/- ની લાંચની રકમ સ્વિકારતા પકડ્યા

એ.સી.બી. સફળ ટ્રેપ: એ.સી.બી. એ જીગરભાઇ જગદીશચંદ્ર પટેલ, મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ભરૂચ, વર્ગ-૨ ને 16 મે ના રોજ રૂ.૧,૨૫,૦૦૦/- ની લાંચની રકમ સ્વિકારતા પકડ્યા઼. એ.સી.બી. એ…

સુશી ટેક ટોક્યો 2024 સીટી લીડર્સ કોન્ફરન્સ અંતર્ગત મેયર પ્રતિભાબેન જૈન તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખ દ્વારા અમદાવાદ શહેરનું નેતૃત્વ

અમદાવાદ, 16 મે, જાપાનના ટોક્યો ખાતે ટોક્યો મેટ્રોપોલિટન ગવર્મેન્ટ દ્વારા યોજાયેલ સુશી ટેક ટોક્યો 2024 સીટી લીડર્સ કોન્ફરન્સ અંતર્ગત મેયર શ્રી પ્રતિભાબેન જૈન તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિરાંત પરીખ…

‘મળે ના મળે’ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન

અમદાવાદ, 16 મે , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદમોહમ્મ્દ ગુલામનબી મન્સૂરી ‘આદિલ’ના૮૯મા જન્મદિનપ્રસંગે તા. ૧૮ મે ,શનિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે ‘મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલના દુ:ખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રીમતી ડૉ. કમલા બેનીવાલના દુ:ખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.મુખ્યમંત્રીએ સદગતના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી છે…

नागरिकता (संशोधन) नियम, 2024 की अधिसूचना जारी होने के बाद पहली बार नागरिकता प्रमाणपत्रों का वितरण

नागरिकता (संशोधन) नियम, 2024 की अधिसूचना जारी होने के बाद आज पहली बार नागरिकता प्रमाणपत्रों का वितरण किया गया। केन्द्रीय गृह सचिव अजय कुमार भल्ला ने आज नई दिल्ली में…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ટ્રેક નિર્માણ કાર્ય માટેની તાલીમ શરૂ

સૂરત, 15 મે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક વર્કસ બનાવવા માટે સુરતમાં ભારતીય એન્જિનિયરો અને કાર્ય નેતાઓ માટે તાલીમ શરૂ થઈ ગઈ છે.આધિકારિક સૂત્રોએ આજે જણાવ્યું કે ટ્રેક બાંધકામ…

ગુજરાતી સાહિત્ય પરિષદ માં લેખન શિબિર આયોજિત

અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ માં લેખન શિબિર આયોજિત કરવામાં આવ્યું. જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૨ મે ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રાંગણમાં સાંદિપની સાહિત્ય પર્વ અને ગુજરાતી સાહિત્ય પરિષદના…