Category: India

આનંદ પંડિત અને વૈશલ શાહ લાવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ “ફક્ત પુરૂષો માટે”

વર્ષ 2022 અને 2023 માં અનુક્રમે કૌટુંબિક મનોરંજક ફિલ્મો ‘ફક્ત મહિલા માટે’ અને ‘ત્રણ એક્કા’ ની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહે તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું મતદાન

લોકસભા ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કાના મતદાનમાં આજે અમદાવાદમાં શીલજ પ્રાથમિક શાળા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મતદાન કર્યું.

સી.આર.પાટીલ એ સહ પરિવાર કર્યું મતદાન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલ એ આજે સુરત ખાતે મતાધિકારનો ઉપયોગ કરી સહ પરિવાર મતદાન કર્યું.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ગાંધીનગર સેકટર-9ના મતદાન મથક ખાતે કર્યું મતદાન

લોકશાહીના મહાપર્વ નિમિત્તે આજે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ગાંધીનગર સેકટર-9ના મતદાન મથક ખાતે સપરિવાર સવારે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. શ્રી મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી…

ચૈત્ર માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી

સોમનાથ તા.06 મે ચૈત્ર કૃષ્ણ તેરસ, સોમવાર,શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજરે જણાવ્યું પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે.…

રાજ્યના 25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી…

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી 07 મે ના રોજ સવારે 7.00 વાગ્યેગાંધીનગર સેકટર-9ના મતદાન મથક પર મતદાન કરશે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી 07 મે ના રોજ સવારે 7.00 વાગ્યેગાંધીનગર સેકટર-9ના મતદાન મથક પર મતદાન કરશે. રાજ્યના 25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશેગુજરાતમાં લોકસભાની…

શ્રમ યોગી કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશેસવેતન રજા આપવાની રહેશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રમ યોગી કર્મચારીઓ તેમનો મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ,૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) અન્વયે પેઈડ હોલીડે -સવેતન રજા આપવાની રહેશે. સંબંધિત વિષય પર…

લોકશાહિના મોટા પર્વમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નીચે જણાવેલ સમય અને સ્થળે તેમના મત અધિકારનો ઉપયોગ કરશે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, દેશમા લોકસભા ચૂંટણીનો પર્વ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતમાં તારીખ 07 મે 2024 મંગળવારના રોજ લોકસભા ચૂંટણી અને…