Category: India

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે દ્વિતીય એક્ષચેન્જ મેળો યોજાયો

27.04.2024 ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ થી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટનું આદાન-પ્રદાન કરવા માટે આજે રાજ્ય કક્ષાના દ્વિતીય એક્ષચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઑડિટોરીયમ ખાતે…

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન

આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પ્રચાર-પ્રસાર માટે ગીતો,…

નેક્સસ અમદાવાદ વન મોલ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત અઘિકારીઓ/કર્મચારીઓ અને સિક્યુરિટી સ્ટાફે અવશ્ય મતદાનના શપથ લીધા”

લોકસભા ચૂંટણી 2024 – અમદાવાદ જિલ્લો લોકસભા ચૂંટણી 2024 અન્વયે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરશ્રી રોહીત ચૌધરીના માર્ગદર્શન મુજબ હેઠળ સઘન મતદાન જાગૃતિ અભિયાન કાર્યરત છે. શહેરમાં વિવિધ સ્થળોએ નાગરિકોમાં મતદાન…

‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ચૂંટણીને લગતા ગ્રંથોની શોભાયાત્રા અને ગ્રંથ પ્રદર્શન દ્વારા અચૂક મતદાનનો સંદેશો અપાયો: લોકસભા સામાન્ય ચૂંટણી 2024 : અમદાવાદ જિલ્લો

‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ચૂંટણીને લગતા ગ્રંથોની શોભાયાત્રા અને ગ્રંથ પ્રદર્શન દ્વારા અચૂક મતદાનનો સંદેશો અપાયો ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વખતના યુવા મતદારો દ્વારા હાથમાં ચૂંટણીને લગતા ગ્રંથો, બેનર અને પોસ્ટર્સ…

ગુજરાતના કુલ 4,97,68,677 મતદારો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકારનો ઉપયોગ: મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી

લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન…

ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ (લૂ) સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી

ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા હીટવેવ (લૂ) સામે સાવચેતી રાખવા માટે એડવાઈઝરી જાહેર કરી મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે આયોજિત હનુમાન જયંતી ઉત્સવમાં ભક્તિ ભાવપૂર્વક આજે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિ વર્ષ હનુમાન જયંતીના પાવન અવસરે…

ગુજરાતના આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકારનો ઉપયોગ

23.04.2024 લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય…

લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪માં હરીફ ઉમેદવારની નીચે મુજબની વિગતે કુલ સંખ્યા ૨૬૬ થયેલ છે. જે પૈકી ૨૪૭ પુરુષ ઉમેદવારો, ૧૯ સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે.

લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓ, ૨૦૨૪ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અને ૫ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી, ૨૦૨૪ માટે તા.૧૨.૦૪.૨૦૨૪ થી નામાંકનપત્રો ભરવાનું શરૂ થયેલ. તા.૧૨.૦૪.૨૦૨૪ થી…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને સૌના સુખ શાંતિ સમૃદ્ધિ માટે માતાજી ને પ્રાર્થના કરી હતી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ભક્તિ ભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા અને સૌના સુખ શાંતિ સમૃદ્ધિ માટે માતાજી ને પ્રાર્થના કરી હતી