Category: India

અમદાવાદની બન્ને લોકસભા બેઠકોના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની કુલ ૩ વાર તપાસણી કરાશે

અમદાવાદની બન્ને લોકસભા બેઠકો – 7-અમદાવાદ પૂર્વ તથા 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) પરના હરિફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. અમદાવાદના બન્ને સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ઉમેદવારોના…

7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 અને 8- અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક માટે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

ગુજરાતમાં આગામી તારીખ 7 મી મે-2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે અમદાવાદની બન્ને લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 7-અમદાવાદ પૂર્વ…

૨૪-સુરત લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલ બિનહરીફ વિજેતા જાહેર

સુરત, સોમવાર, ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગની ચૂંટણી પૂર્વે અપક્ષ સહિત ૮ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર મુકેશભાઈ દલાલને સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારધીએ…

અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહામહોત્સવ ૩૫ મુમુક્ષુઓએ સંસારી વેશ ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગિકાર કર્યો

અમદાવાદ તા. ૨૨ એપ્રિલ ૨૦૨૪ : અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ ૩૫ જૈન દીક્ષાનો મહોત્સવ દીક્ષાના મહાનાયક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર…

૧૯ એપ્રિલના રોજ અમદાવાદ જિલ્લાની બંને બેઠકો માટે કુલ ૨૪ ફોર્મ રજૂ થયાં

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો ૧૯ એપ્રિલના રોજ અમદાવાદ જિલ્લાની બંને બેઠકો માટે કુલ ૨૪ ફોર્મ રજૂ થયાં અત્યાર સુધીમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે કુલ ૪૪ ફોર્મ…

અત્યાર સુધીમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે કુલ ૪૪ ફોર્મ રજૂ કરાયાં, જ્યારે અમદાવાદ પશ્ચિમ માટે ૧૯ ફોર્મ રજૂ કરાયાં

લોકસભાનીસામાન્યચૂંટણીનાસંદર્ભમાંઆજઉમેદવારીપત્રભરવાનાછેલ્લાદિવસેએટલેકે, તા.૧૯.૦૪.૨૦૨૪નારોજનીચેમુજબનાઉમેદવારોએઉમેદવારીપત્રોરજૂકરેલછે:- ક્રમ ઉમેદવારનુંનામ પક્ષ વિધાનસભામતવિભાગ ૧ અરવિંદભાઇજીવણભાઇપરમાર અપક્ષ ૨૬-વિજાપુર ૨ તૃષાલકુમારઅરવિંદભાઇપટેલ અપક્ષ ૨૬-વિજાપુર ૩ મુનાફઅલીકાદરઅલીસૈયદ અપક્ષ ૨૬-વિજાપુર ૪ ચૌહાણહર્ષદકુમારપુરુષોત્તમભાઇ અપક્ષ ૨૬-વિજાપુર ૫ અંકિતકુમારહર્ષદભાઇગોહિલ અપક્ષ ૨૬-વિજાપુર ૬ રસિકઘેલામંગેરા વીરોકેવીરઇન્ડિયનપાર્ટી ૮૩-પોરબંદર…

અમદાવાદ પશ્ચિમ (અ.જા.) લોકસભા બેઠક પર ચૂંટણી પ્રક્રિયાને લગતા પ્રશ્નો અંગે જાહેરજનતા તથા ઉમેદવારો ચૂંટણી નિરીક્ષકશ્રી સમક્ષ રજૂઆત કરી શકશે

ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આગામી તા.07/05/2024ના રોજ મતદાન યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 8- અમદાવાદ (પશ્ચિમ)(અ. જા.) સંસદીય મતવિભાગમાં ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે શ્રી પુનિત…

મારું ગમતું પુસ્તક

‘મારું ગમતું પુસ્તક’ મનીષભાઈ પાઠક એ જણાવ્યું કે ૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ‘માતૃભાષા અભિયાન’ અંતર્ગત આવતીકાલે નવા પ્રકલ્પનો આરંભ થઈ રહ્યો છે. જેનું નામ છે – મારું ગમતું…

ભારતના ચૂંટણી પંચ દ્વારા આઈ.એ.એસ. અધિકારી પુનિત યાદવની અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તારીખ 7મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આઈ.એ.એસ. અધિકારીશ્રી પુનિત…

ઉનાળાની ઋતુ દરમિયાન 9111 ટ્રિપ્સનું સંચાલન કરી રહી છે ભારતીય રેલવે 

મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા અને ઉનાળા દરમિયાન મુસાફરીની માંગમાં અપેક્ષિત વધારાનું સંચાલન કરવા માટે, ભારતીય રેલવે ઉનાળાની ઋતુ દરમિયાન રેકોર્ડબ્રેક 9111 ટ્રિપ્સનું સંચાલન કરી રહી છે.આ 2023ના ઉનાળાની સરખામણીમાં નોંધપાત્ર…