Category: India

લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં ૧૮.૦૪.૨૦૨૪ના રોજ 130 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કરેલ છે

લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૪ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૬-વિજાપુર, ૮૩-પોરબંદર, ૮૫- માણાવદર, ૧૦૮-ખંભાત…

મુખ્ય નિર્વાચન અધિકારી ની અધ્યક્ષતામાં વિવિધ એજન્સીઓ સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી થતી પ્રતિબંધિત વસ્તુઓ અને નાણાંની હેરફેર અટકાવવા કાર્યરત વિવિધ એજન્સીના અધિકારીઓ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. અમદાવાદ…

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા તેમના ફરજ પરના સ્થળે મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવશે: મુખ્ય નિર્વાચન અધિકારી

પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મનિષ્ઠ કર્મચારીઓ મતદાનથી વંચિત…

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ‘ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત’ની થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ૧૮ એપ્રિલે ‘વિશ્વ વિરાસત દિન નિમિત્તે’ અમદાવાના ભદ્ર કિલ્લા ખાતે ‘ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત’ની થીમ પર આયોજીત એક દિવસીય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ…

૧૮ એપ્રિલના રોજ અમદાવાદ જિલ્લાની બંને બેઠકો માટે વધુ ૧૬ ફોર્મ ઉપડ્યાં જ્યારે કુલ ૧૮ ફોર્મ રજૂ થયાં: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪- અમદાવાદ જિલ્લો

લોકસભા ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમદવાદની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ માટે આજરોજ (૧૮ એપ્રિલ) કુલ ૧૬ ફોર્મ ઉપડ્યા જ્યારે કુલ ૧૮ ફોર્મ રજૂ…

૭-અમદાવાદ(પૂર્વ) બેઠકની ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે શ્રી અભિનવ ચંદ્રા (IAS)ને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમાયા

ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ૭-અમદાવાદ(પૂર્વ) સંસદીય મતવિભાગ(અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક)માં ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે શ્રી અભિનવ…

લૂ થી બચવા આટલું કરો

સરકારી સૂત્રો એ જણાવ્યું કે લૂ થી બચવા આટલું કરો: રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ…

લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની ટીમ વિહંગે પ્રથમ ઇનામ જીત્યું હતું, વિજેતાઓમાં કમિન્સ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ફોર વિમેનની MKSSSની ટીમ વિનિંદ્રા સમાવિષ્ટ હતી જેને બેસ્ટ ટીમ વર્ક માટે ઇનામ મળ્યું હતું

અમદાવાદ, 17 એપ્રિલ, 2024 – ઈન્ડિન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe) અને એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) વચ્ચેના સહયોગાત્મક પ્રયાસ ઇન-સ્પેસ કેનસેટ ઈન્ડિયા સ્ટુડન્ટ કમ્પિટિશન બે દિવસની તીવ્ર…

લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં ૧૬.૦૪.૨૦૨૪ના રોજ કુલ: ૯૭ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં કુલ: ૦૮ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે_4

લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૧૬.૦૪.૨૦૨૪ના રોજ કુલ: ૯૭ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૧૬.૦૪.૨૦૨૪ના રોજ કુલ: ૦૮ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ થયેલ…