Category: India

ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટો ની સતર્કતાથી 42 સિંહોને બચાવ્યા

ભાવનગર, 16 ઓગસ્ટ, પશ્ચિમ રેલવેમાં ગુજરાતના ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટો ની સતર્કતાના કારણે એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 42 સિંહોને બચાવવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદે આજે જણાવ્યું…

કિં.રૂ.૫,૦૧,૭૦,૦૦૦/- નુ High Purity અફઘાની ચરસ ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.,મરીન પોલીસ

સુરત, 16 ઓગસ્ટ, ગુજરાતમાં સુરત શહેર એસ.ઓ.જી. અને મરીન પોલીસએ કિં.રૂ.૫,૦૧,૭૦,૦૦૦/- નુ High Purity અફઘાની ચરસ ઝડપી પાડેલ છે. એસ.ઓ.જી સૂત્રોએ જણાવ્યું કે સુચના આધારે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર નાઓએ સુરત…

ISROએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-08 લોન્ચ કર્યો

અમદાવાદ, 16 ઓગસ્ટ, ઈસરોનો લેટેસ્ટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘ઈઓએસ-08’ આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 0917 કલાકે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી)-ડી3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. સરકારી સૂત્રોએ જણાવ્યું…

ગુજરાતમાં યુવક-યુવતીઓ માટે યોજાશે ‘સાગરખેડૂ સાયકલ રેલી

ગધીનગર, 16 ઓગસ્ટ, ગુજરાત સરકાર દ્વારા યુવક-યુવતીઓ માટે ‘સાગરખેડૂ સાયકલ રેલી યોજાશે. સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે રાજ્યના યુવક-યુવતીઓ સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિને જાણીને…

महिलाएं वायुसेना से लेकर अन्य प्रत्येक क्षेत्र में अग्रणी भूमिका निभा रही हैं: नरेन्द्र मोदी

नई दिल्ली, 15 अगस्त, प्रधानमंत्री नरेन्द्र मोदी ने आज कहा कि महिलाएं वायुसेना से लेकर अन्य प्रत्येक क्षेत्र में अद्वितीय उत्कृष्टता का प्रदर्शन करते हुए अग्रणी भूमिका निभा रही हैं।उनकी…

સોમનાથ મહાદેવને કરાયો ગંગા અવતરણ, ત્રિરંગા પુષ્પ શ્રૃંગાર

સોમનાથ, 15 ઓગસ્ટ, શ્રાવણ શુક્લ દશમી પર સોમનાથ મહાદેવને ગંગાદર્શન તેમજ ત્રિરંગા શૃંગાર કરવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરે જણાવ્યું કે આજે દેશના 78 માં ગણતંત્ર દિવસ પર શ્રી…

મુખ્યમંત્રીએ નડિયાદમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવી કર્યું ધ્વજ વંદન

નડિયાદ, 15 ઓગસ્ટ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની જન્મ ભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવી આજે ધ્વજ વંદન કર્યું. શ્રી પટેલે વિકસિત…