એમસીએક્સ પર ચાંદીના વાયદામાં રૂ.163 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.46નો સુધારો
~કોમોડિટી વાયદાઓમાં રૂ.15267.84 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57747.07 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12696.50 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22634 પોઇન્ટના સ્તરે Mumbai, Maharashtra, Jun 10, એમસીએક્સ પર ચાંદીના…