Category: India

ધો-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ નવમી મેના રોજ જાહેર

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ 12 સાયન્સમાં આ વખતે છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી છે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું…

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2024 ની ઉજવણી

થીમ: ‘સ્કૂલથી સ્ટાર્ટ-અપ્સ: ઇગ્નીટિંગ યંગ માઇન્ડ્સ ટુ ઇનોવેટ’ ભારતમાં દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. તે દિવસ છે જ્યારે ભારતે 11મી મે, 1998ના રોજ પોખરણમાં…

 ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ સવારે આઠ વાગ્યે જાહેર થશે.

ધોરણ 10નું પરિણામ 11 મે ના રાેજ સવારે આઠ વાગ્યે જાહેર થશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને બોર્ડની પરીક્ષાનું પરિણામ જોઈ શકશે અને વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી…

દાહોદ લોકસભા મતવિસ્તારના પોલીંગ સ્ટેશન નં.220 ખાતે તા.7 મે ના રોજ થયેલા મતદાનને રદ જાહેર

19-દાહોદ લોકસભા મતવિસ્તારના 123-સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલીંગ સ્ટેશન નં.220 પરથમપુર માં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવી હતી. અનિયમિતતા અંગેની જાણ થવા સાથે જ રિટર્નિંગ ઑફિસર પાસેથી ઘટના સંબંધે રિપોર્ટ…

શ્રી જગન્નાથજી મંદિર ખાતે પૂજન – ચંદનયાત્રા ૧૦ મે ના રોજ

શ્રી જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રાની પ્રથમ પૂજા વિધિ અક્ષયતૃતીયા (આખાત્રિજ) નિમિતે તા. ૧૦/૫/૨૦૨૪ ના રોજ સવારે ૯-૩૦ ત્રણે રથોની પૂજા વિધિ કરવામા આવશે.

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનું ૧૦૦% પરિણામ, પ્રથમ ક્રમે ૮૩.૮૬ ટકા સાથે કલ્પના વાજા

આજરોજ ધો-૧૨નાં બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામ મુજબ સમગ્ર ગુજરાતમાં માત્ર ૧૬૦૦ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. દર વર્ષની જેમ ભાવનગર જિલ્લાની ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં આ વર્ષે…

એએમએ દ્વારા “હાઉ ટુ મીટ યોર નંબર્સ” વિષય પર વાર્તાલાપનું આયોજન

શ્રી રમણ નંદા, ધ કેપ્ટન્સ ક્લબના સ્થાપક અને સીઈઓ, આઈઆઈએમએના એલ્યુમની દ્વારા એક વાર્તાલાપનું આયોજન. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ ) દ્રારા “હાઉ ટુ મીટ યોર નંબર્સ?” વિષય પર ધ કેપ્ટન્સ…

શનિવારના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદ મુકામે ‘પાક્ષિકી’ નુ આયોજન

તા.૧૧/૦૫/૨૦૨૪ ને શનિવારના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદ મુકામે ‘પાક્ષિકી’ નુ આયોજન.

વિક્રમ સોલરે GIPCL સાથે વ્યૂહાત્મક 250 મેગાવોટ મોડ્યુલ સપ્લાય ડીલ સિકયોર કરી

અમદાવાદઃ ભારતીય સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના અગ્રણી નેતા વિક્રમ સોલર ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GIPCL) તરફથી 250 મેગાવોટના ઓર્ડરની જીતની એક નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરતા ઉત્સાહિત છે. કંપનીએ સફળતાપૂર્વક…