Category: India

“શંકાસ્પદ પનીર, દૂધ, ક્રીમ અને વનસ્પતિ તેલનો આશરે રૂપિયા ૯ લાખનો જથ્થો પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર”

ગાંધીનગર,05 જુલાઈ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી કોશિયાએ જણાવ્યું કે “શંકાસ્પદ પનીર, દૂધ, ક્રીમ અને વનસ્પતિ તેલનો આશરે રૂપિયા ૯ લાખનો જથ્થો પકડી પાડવામાં…

અફઘાન નાગરિકને 460 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે દિલ્હીથી પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ

અમદાવાદ, 05 જુલાઈ, ગુજરાત એ.ટી.એસએ અફઘાન નાગરિકને 460 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે દિલ્હીથી પકડી પાડ્યો છે. એ.ટી.એસ સૂત્રો એ આજે જણાવ્યું કે પાકિસ્તાની ડ્રગ માફીયા સાથે મળી ગે.કા. હેરોઇનના જથ્થાને…

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ૮.૦૮ ઇંચ અને વડગામ તાલુકામાં ૪ ઇંચ વરસાદ

ગાંધીનગર, 05 જુલાઈ, સમગ્ર ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે ત્યારે પાછલા ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સૌથી વધુ ૨૦૨ મિ.મી એટલે કે ૮.૦૮ ઇંચ અને વડગામ…

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા…

UPSC દ્વારા યોજાનાર રિક્રુટમેન્ટ ટેસ્ટમાં ઉપસ્થિત રહેનારા પરીક્ષાર્થીઓ ને પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવા માટે અનુરોધ

અમદાવાદ, 04 જુલાઈ, UPSC દ્વારા યોજાનાર રિક્રુટમેન્ટ ટેસ્ટમાં ઉપસ્થિત રહેનારા પરીક્ષાર્થીઓ ને પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવા માટે અનુરોધ કરવામાં આવ્યું છે. નિવાસી અધિક કલેકટર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર…

ગુજરાતમાં શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર, 04 જુલાઈ, ૧૦૨મા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે આગામી તા. ૬ જુલાઈના રોજ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે…

ગુજરાતમાં પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં પ્રવેશોત્સવ દરમિયાન ૬,૬૮૫ ક્લાસરૂમ, ૭,૮૭૮ કોમ્પ્યુટર લેબ, ૨૬,૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદઘાટન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ તા. ૨૬ થી ૨૮ જૂન…

વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ સાહિત્યિક વ્યાખ્યાન આયોજિત

અમદાવાદ,૦૪ જુલાઈ, વિવેચક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન ગુરુવાર ના રોજ કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે‌ આજે,સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ…

QR કોડ’ સ્કેન કરીને મેળવી શકાશે રાજ્યભરમાં નજીવા દરે ગુણવતાયુક્ત રોપા

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં ‘QR કોડ’ સ્કેન કરીને રાજ્યભરમાં નજીવા દરે ગુણવતાયુક્ત રોપા મેળવી શકાશે અને નજીકની નર્સરીનું લોકેશન પણ જાણી શકાશે. જનક દેસાઈએ જંણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન…