Category: India

ભારતની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર – ૨૦૨૪’ એનાયત કરવામાં આવશે

ગાંધીનગર, 04 જુલાઈ, ભારતની એકતા અને અખંડિતતાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર – ૨૦૨૪’ એનાયત કરવામાં આવનાર છે. પ્રિન્સ ચાવલાએ જણાવ્યું કે આ પુરસ્કાર માટે પાત્રતા…

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “SOMS એક્ઝીબીશન અને કોન્ફરન્સ”નો શુભારંભ

ગાંધીનગર, 04 જુલાઈ, ગુજરાતમાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે સોલ્યુબલ ફર્ટીલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (SFIA) અને ઇન્ફીનિટી એક્સ્પો દ્વારા આયોજિત “SOMS એક્ઝીબીશન અને કોન્ફરન્સ”નો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે શુભારંભ કરાવ્યો હતો.…

ગુજરાતમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો

ગાંધીનગર, 4 જૂલાઈ, જળવ્યવસ્થાપન માટે દેશભરમાં પ્રસિદ્ધ ગુજરાતે જળ સંરક્ષણ માટેના તેના મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન (SSJA) નો સાતમો તબક્કો પૂર્ણ કર્યો છે, અને તે હેઠળ સફળતાપૂર્વક રાજ્યમાં પાણીની…

શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક, પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા રવિવારે અમદાવાદમાં નીકળશે

અમદાવાદ, 03 જુલાઈ, ગુજરાતમાં અમદાવાદ શહેરનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક, ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય ૧૪૭મી રથયાત્રા ૦૭ જુલાઈને રવિવારે નીકળશે. શ્રી જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ આજે જણાવ્યું કે…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૪૭મી રથયાત્રાની ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક કરી સમીક્ષા

ગાંધીનગર, 03 જુલાઈ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ…

અમદાવાદમાં ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન

અમદાવાદ, 03 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં વિવેચક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીના ૧૨૬મા જન્મદિનપ્રસંગે ‘પરિશીલન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૦૪ જુલાઈ,…

ભુપેન્દ્ર પટેલે હરે કૃષ્ણ સરોવરની લીધી મુલાકાત

પાલનપુર, 30 જૂન, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠા ના સરહદી સુઇગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરે કૃષ્ણ સરોવરની રવિવારે મુલાકાત લીધી હતી. આ સરોવરના નિર્માણથી…

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી ખાતે વીરાંગના રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન સમારોહની ઉજવણી

પાટણ, 30 જૂન, ગુજરાતમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહ સમિતિ દ્વારા વીરાંગના રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન…

પુસ્તક ‘ભણકાર’ વિશે સતીશ વ્યાસે અને ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે મીનલ દવેએ પુસ્તકનો કરાવ્યો પરિચય

અમદાવાદ, 30 જૂન, પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસે અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ દવેએ પુસ્તકનો પરિચય કરાવ્યો. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ…