Category: India

ગુજરાત માં ૪ થી ૬ જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તા. ૧ થી ૩ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકાશે

ગાંધીનગર, 29 જૂન, ગુજરાત માં ૪ થી ૬ જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તા. ૧ થી ૩ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકાશે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ…

ગુજરાતમાં IBM અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ વચ્ચે બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે AI ક્લસ્ટર સ્થાપવાના MoU

ગાંધીનગર, 29 જૂન, IBM અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ વચ્ચે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ સેક્ટર માટે AI ક્લસ્ટર સ્થાપવાના MoU આજે થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતની વડાપ્રધાન…

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા – ગુજરાત ચેપ્ટર’ ની કૉન્ફરન્સનો અમદાવાદમાં પ્રારંભ

અમદાવાદ, 29 જૂન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા – ગુજરાત ચેપ્ટર’ ની કૉન્ફરન્સનો આજે અમદાવાદમાં પ્રારંભ થયો છે. શ્રી પટેલે આ પ્રસંગે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું…

વૃક્ષારોપણ કરવું એ આપણી માનવીય ફરજ:કનુભાઈ દેસાઈ

વાપી, 29 જૂન, ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ આજે કહ્યું કે વૃક્ષારોપણ કરવું એ આપણી માનવીય ફરજ છે. શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા “એક પેડ માં કે નામ”…

દેશના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી ખૂબ જ જરૂરી: ભાનુબેન બાબરીયા

ગાંધીનગર, 29 જૂન, ગુજરાતના મહિલા અને બાળકલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે કહ્યું કે દેશના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી ખૂબ જ જરૂરી છે. શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે તેમના નિવાસના…

પુસ્તક-પરિચય’માં ‘ભણકાર’ અને ‘બત્રીસ પૂતળીની વેદના’ પુસ્તકોનો પરિચય

અમદાવાદ, 29 જૂન, ગુજરાતના અમદાવાદમાં ‘પુસ્તક-પરિચય’ માં સાહિત્યસર્જક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ના પુસ્તક ‘ભણકાર’ વિશે સાહિત્યકાર સતીશ વ્યાસ અને સાહિત્યસર્જક ઈલા આરબ મહેતાના પુસ્તક ‘બત્રીસ પૂતળીની વેદના’ વિશે સાહિત્યકાર મીનલ…

પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી એડિશન અમદાવાદમાં લોન્ચ

અમદાવાદ, 28 જૂન, ગુજરાત ના અમદાવાદમાં પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી એડિશન શુક્રવારે લોન્ચ કરવામાં આવી. GSPMAએ તરફથી આજે જણાવવામાં આવ્યું કે ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA) 1970 માં સ્થપાયેલ ઓલ્ડેસ્ટ…

શાળા પ્રવેશોત્સવ ના ત્રીજા દિવસે મુખ્યમંત્રીએ સુરેન્‍દ્રનગરના સરોડી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

સુરેન્‍દ્રનગર, 28 જૂન, શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્‍દ્રનગરના સરોડી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. શ્રી સરોડી પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪’ કાર્યક્રમમાં…

હેલેન કેલરની ૧૪૪ મી જન્મજયંતી નિમિત્તે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશેષ વાર્તાલાપ

ભાવનગર, 28 જૂન, હેલેન કેલરની ૧૪૪ મી જન્મજયંતી નિમિત્તે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશેષ વાર્તાલાપ યોજાયો શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રી કૃષ્ણકુમારસિંહજી…