Category: Travel

લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા

ભાવનગર, 17 જૂન, પશ્ચિમ રેલવે માં ગુજરાત ના ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા…

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીનો ચાર્જ વિનીત અભિષેકે સંભાળ્યો

અમદાવાદ, 11 જૂન, પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીનો ચાર્જ વિનીત અભિષેકે સંભાળ્યો. પશ્ચિમ રેલવે તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રી અભિષેક 2010ની સિવિલ સર્વિસીસ બેચના ભારતીય રેલવે ટ્રાફિક સર્વિસ…

AM/NS India દ્વારા ઉધના રેલવે સ્ટેશન ખાતે રિવર્સ વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યું

સુરત, 06 જૂન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે પશ્ચિમ રેલવે ના ગુજરાત માં સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યાધુનિક રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું…

ગુજરાત ના યુવક-યુવતીઓ માટે નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન

ગાંધીનગર, 01 જૂન, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા જુલાઈ ૨૦૨૪માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન કરાશે.યુવક સેવા અને સાંસ્કૃતિક…

અમદાવાદ મંડલના છ રેલવે કર્મચારીઓને મળ્યા મહાપ્રબંધક સંરક્ષા પુરસ્કાર

અમદાવાદ, 30 મે, પશ્ચિમ રેલવે માં અમદાવાદ મંડલના છ રેલવે કર્મચારીઓને મહાપ્રબંધક સંરક્ષા પુરસ્કાર મળ્યા છે.મંડલ રેલ પ્રવક્તાએ આજે જણાવ્યું કે અમદાવાદ મંડળના સંરક્ષા મેડલ અને પ્રમાણ પત્રથી સન્માનિત રેલવે…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે ઝડપથી આગળ વધી રહી છે 21 કિલોમીટર લાંબી ટનલની નિર્માણ પ્રવૃત્તિઓ

મુંબઈ, 21 મે, મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે 394 મીટરની અધિક સંચાલિત વચગાળાના બોગદાં (એડીઆઇટી)નું ખોદકામ કરવામાં આવ્યું છે. તેનાથી મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર…

સાબરમતી સ્ટેશન પર ભારત સ્કાઉટ્સ અને ગાઈડ દ્વારા ઠંડા પાણીનું વિતરણ

અમદાવાદ, 26 મે, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઉનાળાની ઋતુમાં સ્ટેશનો પર આવતા મુસાફરો માટે પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત, NGO, સ્વૈચ્છિક સંસ્થાઓ, સેવાલક્ષી…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ટ્રેક નિર્માણ કાર્ય માટેની તાલીમ શરૂ

સૂરત, 15 મે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક વર્કસ બનાવવા માટે સુરતમાં ભારતીય એન્જિનિયરો અને કાર્ય નેતાઓ માટે તાલીમ શરૂ થઈ ગઈ છે.આધિકારિક સૂત્રોએ આજે જણાવ્યું કે ટ્રેક બાંધકામ…