Category: Politics

“સંસદ માત્ર દીવાલો જ નથી પરંતુ 140 કરોડ નાગરિકોની આકાંક્ષાનું કેન્દ્ર છે”: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 26 જૂન, ઓમ બિરલા ગૃહના અધ્યક્ષ તરીકે ચુંટાયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંબોધન કરતાં કહ્યું કે “સંસદ માત્ર દીવાલો જ નથી પરંતુ 140 કરોડ નાગરિકોની આકાંક્ષાનું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હી, 26 જૂન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ચૂંટાયેલા સ્પીકરની આંતરદૃષ્ટિ અને…

ગુજરાતમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે:પી. ભારતી

ગાંધીનગર, 03 મે, ગુજરાત ની મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આજે જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે…

પ્રવીણા ડી.કે.એ ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત

અમદાવાદ,01 જૂન, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ અમદાવાદની ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની આજે મુલાકાત લીધી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી,…

બીજેપીએ રવિવારે લોકસભા ચૂંટણી 2024 માટે મોદીની ગેરંટી નામનો પોતાનો મેનિફેસ્ટો-ઠરાવ પત્ર બહાર પાડ્યો છે. ફિર એક બાર…..

બીજેપીએ રવિવારે લોકસભા ચૂંટણી 2024 માટે મોદીની ગેરંટી નામનો પોતાનો મેનિફેસ્ટો-ઠરાવ પત્ર બહાર પાડ્યો છે. ફિર એક બાર…..

ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ગુજરાતની 26 સીટો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ગુજરાતની 26 સીટો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી

માર્ચ 2024માં છૂટક ફુગાવો ઘટીને 4.85 ટકા થયો

રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) આ પ્રેસનોટમાં 2012=100 પર આધારિત ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (CPI) અને ગ્રામીણ (R), શહેરી (U) અને સંયુક્ત (C) સંબંધિત…

લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ

રાજ્યમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી અને 05 વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું …………………… • રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને 14 પોલીસ ઓબ્ઝર્વરની…

ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન હેલ્થ ગવર્નન્સ ઇન અ પોલિટિકલ લેન્ડસ્કેપ: ઇન્ટરપ્લે ઓફ હેલ્થ લો, સોસાયટી એન્ડ પોલિટિકલ ઇકોનોમી’ યોજાયો

જિંદાલ ગ્લોબલ લો સ્કૂલ (જેજીએલએસ) ખાતે સેન્ટર ફોર જસ્ટિસ, લો એન્ડ સોસાયટી (સીજેએલએસ)ના સહયોગથી ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્થાપિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડના સેન્ટર ફોર ટ્રેડ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલ્જિયમના પ્રધાનમંત્રી એલેક્ઝાન્ડર ડી ક્રૂ સાથે વાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેલ્જિયમના પ્રધાનમંત્રી શ્રી એલેક્ઝાન્ડર ડી ક્રૂ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પીએમએ PM ડી ક્રૂને તાજેતરમાં બ્રસેલ્સ માં પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટના સફળ આયોજન…