‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાના વિજેતાને પોસ્ટમાસ્ટર જનરલ દ્વારા કરવામાં આવ્યા સન્માનિત
~ડિજિટલ યુગમાં યુવાઓમાં પત્રલેખનની પરંપરાને જીવંત રાખવી જરૂરી છે : કૃષ્ણકુમાર યાદવ Amreli, Gujarat, May 15, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર ના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમરેલી…