Spread the love

આબુ, 30 ઓગસ્ટ, દેશ વિદેશમાં ભારતીય આધ્યાત્મિકતા રાજયોગ ના પ્રચાર બદલ બ્રહ્માકુમારીઝ “કલસ્ટર ઓફ એચીવર્સ એવોર્ડ” આપવામાં આવ્યો .
બ્રહ્માકુમારીઝ મીડિયા ના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર માનવ માત્ર ના અધ્યાત્મ સશક્તિકરણ માટે દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને રાજયોગાનો પ્રચાર બ્રહ્માકુમારીઝ દ્વારા ૧૯૭૦ થી જ અપાઈ રહ્યો છે ત્યારે તેની કદર રૂપે મુંબઈની પ્રખ્યાત મેરીયેટ હોટલમાં એક ભવ્ય સન્માન સમારંભમાં બ્રહ્માકુમારીઝ ને પણ સન્માનિત કરાયેલ.
આ સન્માન સમારંભમાં અનેક નામાંકીત સામાજિક કાર્યકરો ઉપરાંત અભિનેતા જાહિદખાન અભિનેત્રી ઇશા માલવી સચિન વાલ્મિકી વગેરેની ઉપસ્થિતિમાં બ્રહ્માકુમારી ક્રિના બહેન તથા બ્રહ્માકુમાર દિપક હર કેને “કલસ્ટર ઓફ એચીવસૅ એવોર્ડ”થી પ્રસિદ્ધ અભિનેત્રી મલાઈકા અરોરા ના હસ્તે સન્માનિત કરાયા હતાં. આ પ્રસંગે સર્વ મહાનુભાવો સહિત અભિનેતા અભિનેત્રીઓને સકારાત્મક શક્તિ અનુભવવા માઉન્ટ આબુની આગામી યોજનાના વૈશ્વિક શિખર સંમેલનમાં આવવા આમંત્રણ અપાયેલ જેનો સર્વોએ સ્વીકાર કરેલ છે.આબુ, 30 ઓગસ્ટ, દેશ વિદેશમાં ભારતીય આધ્યાત્મિકતા રાજયોગ ના પ્રચાર બદલ બ્રહ્માકુમારીઝ “ક્લસ્ટર ઓફ એચીવર્સ એવોર્ડ” આપવામાં આવ્યો .
બ્રહ્માકુમારીઝ મીડિયા ના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર માનવ માત્ર ના અધ્યાત્મ સશક્તિકરણ માટે દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને રાજયોગાનો પ્રચાર બ્રહ્માકુમારીઝ દ્વારા ૧૯૭૦ થી જ અપાઈ રહ્યો છે ત્યારે તેની કદર રૂપે મુંબઈની પ્રખ્યાત મેરીયેટ હોટલમાં એક ભવ્ય સન્માન સમારંભમાં બ્રહ્માકુમારીઝ ને પણ સન્માનિત કરાયેલ.
આ સન્માન સમારંભમાં અનેક નામાંકીત સામાજિક કાર્યકરો ઉપરાંત અભિનેતા જાહિદખાન અભિનેત્રી ઇશા માલવી સચિન વાલ્મિકી વગેરેની ઉપસ્થિતિમાં બ્રહ્માકુમારી ક્રિના બહેન તથા બ્રહ્માકુમાર દિપક હર કેને “કલસ્ટર ઓફ એચીવસૅ એવોર્ડ”થી પ્રસિદ્ધ અભિનેત્રી મલાઈકા અરોરા ના હસ્તે સન્માનિત કરાયા હતાં. આ પ્રસંગે સર્વ મહાનુભાવો સહિત અભિનેતા અભિનેત્રીઓને સકારાત્મક શક્તિ અનુભવવા માઉન્ટ આબુની આગામી યોજનાના વૈશ્વિક શિખર સંમેલનમાં આવવા આમંત્રણ અપાયેલ જેનો સર્વોએ સ્વીકાર કરેલ છે.