~જોતા રહો જિયોહોટસ્ટાર પર સેમ ડે ડ્રોપ્સ સાથે બપોરે 1230 વાગ્યાથી રોજ મોજમસ્તીથી ભરચક
Ahmedabad, Gujarat, May 20, બિટ્ટુ બહાનેબાઝ સાથે હાસ્ય અને કલ્પનાની દુનિયામાં પધારો, જ્યાં નિયમોને તોડવામાં આવે છે અને ક્રિયાત્મકતા જીતે છેઃ હવે સોનિ પર લાઈવ છે.
જિયોહોટસ્ટાર તરફથી આજે જણાવવામાં આવ્યું કે તમે ક્રિયાત્મકતા, ચાલાકીભર્યાં બહાનાં અને મન ભરીને મોજમસ્તીનું મિશ્રણ થાય ત્યારે શું થઈ શકે. તમને બિટ્ટુ બહાનેબાઝ મળે છે. બાળકોના મનોરંજનમાં નિર્વિવાદ આગેવાન જિયોસ્ટાર કિડ્સ દ્વારા તેની નવાનક્કોર શો બિટ્ટુ બહાનેબાઝમાં બહાનાના 10 વર્ષના માસ્ટરની અત્યંત રિલેટેબલ દુનિયાને જીવંત કરવામં આવી રહી છે, જે હાલમાં સોનિક પર રોજ બપોરે 1230 વાગ્યાથી પ્રસારિત થે અને સવારે 0900 તથા સાંજે 0700 વાગ્યે રિપીટ થાય છે અને સેમ ડે ડ્રોપ્સ થાય છે, જિયોહોટસ્ટાર પર.
શો બિટ્ટુનાં સાહસો પર પ્રકાશ પાડે છે. તે બુદ્ધિશાળી હોશિયાર 10 વર્ષનો છોકરો છે, જે હંમેશાં રોજબરોજના પડકારોને ઝીલવા માટે હાસ્યસભર અને કલ્પનાત્મક બહાનાં લઈને આવે છે. હાસ્ય અને રોજના જીવનના રિલેટેબલ અવસરોથી સમૃદ્ધ આ સિરીઝ આપણા બધાની રમતિયાળ બાજુની ઉજવણી કરે છે, કારણ કે દરેકની અંદર થોડા પ્રમાણમાં બિટ્ટુ હોવાથી ચાલો તેનો સામનો કરીએ! જે દુનિયામાં નિયમો તોડવામાં આવે છે અને ક્રિયાત્મકતા જીતે છે ત્યાં બિટ્ટુના એન્ટિક્સ બાળકો અને પરિવારોનું પણ મનોરંજન કરશે. શોમાં વધુ રિલેટેબિલિટીમાં તેનું આકર્ષક ટાઈટલ ટ્રેક ઉમેરો કરે છે, જે ગુલઝાર સાહબ દ્વારા સુંદર રીતે લખાયું છે, જે બિટ્ટુની સ્વર્ણિમ દુનિયાને ઉત્તમ રીતે જીવંત કરે છે.
જિયોહોટસ્ટાર કિડ્સ નેટવર્ક ભારતીય બાળકોને મિત્રો જેવી લાગતી વાર્તાઓ અને પાત્રોની નજીક લાવે છે. મોટુ પતલુ, ચિકૂ ઔર બંટી, પિનાકી એન્ડ હેપ્પી- ધ ભૂત બંધુઝ, રુદ્ર જેવા શો સાથે નેટવર્કે બાળકો અને પરિવારોનાં મન જીતી લીધાં છે અને બિટ્ટુ બહાનેબાઝ આ સતત વૃદ્ધિ પામતા શોના સંચમાં વધુ એક સ્થાનિક રત્નનો ઉમેરો છે.
બિટ્ટુ બહાનેબાઝ હાલમાં સોનિક પરથી રોજ બપોરે 1230 વાગ્યાથી પ્રસારિત થાય છે અને જિયોહોટસ્ટાર પર પણ ઉપલબ્ધ છે.
