Ahmedabad, Gujarat, May 05, ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા ગુજરાત સુપર લીગ -2 અમદાવાદમાં આયોજિત કરવામાં આવી.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ -2 આજ ના રિજલ્ટ:
M#6
Karnavati Knights vs Vadodara Warriors
Vadodara Warriors won by 5-1
Scorer for Vadodara Warriors
Bhupinder Singh 45+ 16 mt
Manvir Singh Deol 45 + 18 mt
Totan Das 71st mt
Rahul Rawat 84th mt
Farooq Sodha 90 +4 mt
Jenish Rana of Vadodara Warriors scored the own goal in the 59th mt
The kick off delayed by 15 mts due to hail storm and rains
Man of the match Bhupendarsingh of Vadodara Warriors
M#7
Gandhinagar Giants vs Ahmedabad Avengers
Kick off at 9:30
Ahmedabad Avengers won by 3-1
Scorer for Ahmedabad Avengers
Mohammad Asrar 09th mt Penalty
Tuffel Hingora 52nd mt
Basit Ahmed 79th mt
Scorer for. Gandhinagar Giants
Mahroof Mulla 75th mt
Man of the Match
Pradisson Maryadasan of Ahmedabad Avengers
4.5.25 તારીખ ના બીજા મેચ માં અમદાવાદ એવેંન્જર્સ ના અક્ષય મલ અને ટફેલ અન 1-1 ગોલ અને સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ ના અનંતું ક્રીશ્ચન ના ઓન ગોલ ની મદદ થી અમદાવાદ એવેંન્જર્સ નો 3-0 થી વિજય થયેલ.
આજ રોજ રમાયેલ ફર્સ્ટ મેચ વરસાદ ના લીધે 15 મીનીટ મોડો ચાલુ થયેલ, મેચ માં વડોદરા વોરિયર્સ નો કર્ણાવતી નાઇટ્સ પર 5-1 થી વિજય થેયેલ વડોદરા વોરિયર્સ ના ભૂપેન્દ્ર દ્વારા 61 મિનિટે, માનવીરસિંહ દ્વારા 61 મિનિટે, ટોપન દાસ દ્વારા 71 મિનિટે, રાહુલ રાવત દ્વારા 84 મિનિટે, ફારૂક દ્વારા 90 મી મિનિટે ગોલ કરેલ. વડોદરા વોરિયર્સ ના જેનીશ રાણા દ્વારા 59 મી મિનિટે ઓન ગોલ થયેલ અને વડોદરા વોરિયર્સ ના ભૂપેન્દ્ર ને પ્લેયર ઓફ ધી મેચ નો એવાર્ડ આપવામાં આવેલ. ગાંધીનગર જાયંટસ અને અમદાવાદ એવેંન્જર્સ વચ્ચે મેચ ચાલુ છે.