Ahmedabad, Gujarat, May 08, ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ -2 રિજલ્ટ.
07 May ના રોજ રમાયેલ ફર્સ્ટ મેચ કર્ણાવતી નાઇટ્સ અને સુરત સ્ટાઈકર વચ્ચે 1-1 થી ડ્રૉ થયેલ કર્ણાવતી નાઇટ્સ તરફથી વિશાલ પાંડે દ્વારા 45 મી મિનિટે અને સુરત સ્ટાઈકર ના પલાસ દ્વારા 90 મી મિનિટે ગોલ કરવામાં આવેલ.
સુરત સ્ટાઈકર ના જોન્સન મેથ્યુ ને મેન ઓફ ધી મેચ નો ખિતાબ આપવામાં આવેલ.
M#9
Saurashtra Spartans vs Vadodara Warrirors
Score 0-0 Draw
Man of the Match
Prateek Kumar, goalkeeper of Saurashtra Spartans