Spread the love

ગુજરાતી ફિલ્મ ‘ઉડન છૂ’ :  વેવાઈ અને વેવાણ ફરાર, કોલેજ સમય ના છોકરા- છોકરી વચ્ચે ઉગી નિકળતો પ્રેમ, પછી છૂટા પડવું અને જુદી જુદી ન ઓણખતી વ્યક્તિઓ જોડે વિવાહ કરી લેવા.
વિવાહ પછી બંન્નેના અલગ- અલગ ધર સંસાર, બંન્નેમાં થી એક ને ઘરે પુત્રી અને એક ને ઘર પુત્ર જન્મ, પિતા પુત્રી ને માેટી કરતાં પિતા – પુત્રી વચ્ચે નો પ્રેમ અનેે લાગણી, માતાએ પુત્ર ને મોટા કરતાં માં અને પુત્ર,  ભાઈ-બહન વચ્ચે ના સંવાદ, મહિલા સશક્તિ અને સ્વ નિર્ભર.
બાળકો ની મુલાકાત કરાવતી વખત કોલેજ પછી છૂટા પડેલ પ્રેમી-પ્રેમિકા ના મિલન,એ પછી બંન્ને બાળકો ને મનગમતી વ્યકિતઓ જોણે અને વેવણના ભાઈના એને ગમતી મહિલા સાથે તથા ફરાર થયેલ વેવાઈ અને વેવણ ના લગ્ન સાથે હાસ્ય, કોમેડી તમને પહેલા પ્રેમ ની જરૂર યાદ અપાવશે અને કદાચ તમે પણ પહેલા પ્રેમ ને શોધવા નિકળી જશો.
હા હા હા પાનકોર પાપડવાલા અને ફટ્ટૂ ફિલ્મ જોયા પછી યાદ રહી જશે. આભાર. vninews.com