Mumbai, Nov 13, એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.244 અને ચાંદીમાં રૂ.641ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.5નો ઘટાડો રહ્યો હતો.
MCX તરફ થી આજે જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.83872.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8687.51 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.75184.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 18667 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.866.51 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.5528.27 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75088ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.75236 અને નીચામાં રૂ.74890ના સ્તરને સ્પર્શી, રૂ.74901ના આગલા બંધ સામે રૂ.244 વધી રૂ.75145ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.67 ઘટી રૂ.60995ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.7601ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.227 વધી રૂ.75145ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.89999ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90290 અને નીચામાં રૂ.89713ના સ્તરને સ્પર્શી, રૂ.89327ના આગલા બંધ સામે રૂ.641 વધી રૂ.89968ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.661 વધી રૂ.89841ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.657 વધી રૂ.89826ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.1805.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ નવેમ્બર વાયદો રૂ.2.5 ઘટી રૂ.803.1ના ભાવ થયા હતા. જ્યારે જસત નવેમ્બર વાયદો રૂ.2.25 ઘટી રૂ.273.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 85 પૈસા ઘટી રૂ.236.3ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું નવેમ્બર વાયદો રૂ.1.2 ઘટી રૂ.180ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1368.16 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5781ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5813 અને નીચામાં રૂ.5745ના સ્તરને સ્પર્શી, રૂ.5776ના આગલા બંધ સામે રૂ.5 ઘટી રૂ.5771ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.5 ઘટી રૂ.5773ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ નવેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3.5 ઘટી રૂ.243ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો રૂ.3.5 ઘટી રૂ.243ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.912.9ના ભાવે ખૂલી, 70 પૈસા ઘટી રૂ.914.9ના ભાવ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.180 ઘટી રૂ.55500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2588.22 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2940.05 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.1073.94 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.147.38 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.37.10 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.546.92 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.530.22 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.837.94 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.2.11 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.3.05 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15692 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 32904 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8370 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 97131 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 31109 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 50769 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 172706 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 17197 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 23231 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 18663 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18732 પોઈન્ટના સ્તર અને નીચામાં 18663 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 15 પોઈન્ટ વધી 18667 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.6.2 ઘટી રૂ.62.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.7 ઘટી રૂ.7.6ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.142 વધી રૂ.770ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.373 વધી રૂ.1600ના ભાવ થયા હતા. તાંબુ નવેમ્બર રૂ.810ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 85 પૈસા ઘટી રૂ.7.9ના ભાવ થયા હતા. જસત નવેમ્બર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 9 પૈસા ઘટી રૂ.2.5ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.6.1 ઘટી રૂ.64.1ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 90 પૈસા ઘટી રૂ.7.7ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.136.5 વધી રૂ.793.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.294 વધી રૂ.1183ના ભાવ થયા હતા.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.5 ઘટી રૂ.85.6ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.4 વધી રૂ.9.35ના ભાવ થયા હતા.
સોનું નવેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.73 ઘટી રૂ.619.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.369 ઘટી રૂ.1540.5ના ભાવે બોલાયો હતો. તાંબુ નવેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.16 વધી રૂ.9.85ના ભાવે બોલાયો હતો. જસત નવેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 81 પૈસા વધી રૂ.3.31ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.3 ઘટી રૂ.87.3ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.5 વધી રૂ.9.45ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.91.5 ઘટી રૂ.634ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.89000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.379.5 ઘટી રૂ.780ના ભાવ થયા હતા.