Mumbai, Maharashtra, Dec 31, MCX પર નવા વર્ષની પૂર્વસંધ્યાએ સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ અને ક્રૂડ તેલમાં સુધારો રહ્યો.
MCX તરફ થી ડેઈલી માર્કેટ રિપોર્ટ માં આજે જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.74647.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9670.64 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.64976.61 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18575 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1014.36 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.4555.28 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.76353ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.76568 અને નીચામાં રૂ.76216ના મથાળે અથડાઈ, રૂ.76260ના આગલા બંધ સામે રૂ.198 વધી રૂ.76458ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.61781ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.7641ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.403 વધી રૂ.75920ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.87390ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.87750 અને નીચામાં રૂ.87101ના મથાળે અથડાઈ, રૂ.87531ના આગલા બંધ સામે રૂ.33 ઘટી રૂ.87498ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.51 ઘટી રૂ.87616ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.46 ઘટી રૂ.87615ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.956.34 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.6.6 ઘટી રૂ.795.75ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ડિસેમ્બર વાયદો રૂ.1.55 વધી રૂ.283.8ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.1.05 વધી રૂ.254ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 25 પૈસા વધી રૂ.177.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.4155.78 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.6131ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6155 અને નીચામાં રૂ.6116ના સ્તરને સ્પર્શી, રૂ.6109ના આગલા બંધ સામે રૂ.36 વધી રૂ.6145ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.33 વધી રૂ.6142ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.9.4 ઘટી રૂ.325.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.9.5 ઘટી રૂ.325ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.924.1ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.924.1ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.240 વધી રૂ.54400ના ભાવે બોલાયો હતો. કપાસિયા તેલ ડિસેમ્બર વાયદો 10 કિલોદીઠ રૂ.24.4 વધી રૂ.1210ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2794.63 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.1760.65 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.624.46 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.76.01 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.39.04 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.216.82 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.350.38 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.3805.40 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.2.20 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.3.24 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14598 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 35919 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8472 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 105356 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 35589 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 59727 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 211517 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 11623 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18188 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18502 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18575 પોઈન્ટના સ્તર અને નીચામાં 18502 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 54 પોઈન્ટ વધી 18575 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.20.8 વધી રૂ.164.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.370ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.55 ઘટી રૂ.17.1ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.76500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.120ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.46.5 વધી રૂ.2202ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.88 ઘટી રૂ.13.5ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.14 ઘટી રૂ.3ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.17.4 વધી રૂ.117.75ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5 ઘટી રૂ.24.85ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.72.5 વધી રૂ.765ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.105 વધી રૂ.2212.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.7 ઘટી રૂ.121.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.05 વધી રૂ.16.4ના ભાવ થયા હતા.
સોનું ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.72 ઘટી રૂ.31ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.47 વધી રૂ.1864.5ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.53 વધી રૂ.14.67ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 87 પૈસા વધી રૂ.7.6ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.12.75 ઘટી રૂ.124.2ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.4 વધી રૂ.16.7ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.54.5 ઘટી રૂ.782ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.59.5 વધી રૂ.1701.5ના ભાવ થયા હતા.