Spread the love

Mumbai, Maharashtra, Jan 27, એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.84ની વૃદ્ધિ, ચાંદીનો વાયદો રૂ.435 ઘટ્યો અને ક્રૂડ તેલ રૂ.6 ઢીલું રહ્યું.
MCX તરફ થી આજે ડેઈલી માર્કેટ રિપોર્ટ માં જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.94826.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13130.75 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.81687.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19332 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.925.87 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9738.98 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.79859ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.80151 અને નીચામાં રૂ.79664ના મથાળે અથડાઈ, રૂ.80026ના આગલા બંધ સામે રૂ.84 વધી રૂ.80110ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.63966ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.21 ઘટી રૂ.7905ના ભાવ થયા હતા. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.79961ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.91388ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91388 અને નીચામાં રૂ.90221ના સ્તરને સ્પર્શી, રૂ.91599ના આગલા બંધ સામે રૂ.435 ઘટી રૂ.91164ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.451 ઘટી રૂ.91165ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.486 ઘટી રૂ.91125ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1550.05 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.3.05 ઘટી રૂ.838.2ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો 50 પૈસા ઘટી રૂ.268.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 65 પૈસા વધી રૂ.253.4ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 30 પૈસા ઘટી રૂ.177.45ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1888.19 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6398ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6494 અને નીચામાં રૂ.6398ના મથાળે અથડાઈ, રૂ.6427ના આગલા બંધ સામે રૂ.6 ઘટી રૂ.6421ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.6 ઘટી રૂ.6423ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.16.5 ઘટી રૂ.324ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.16.6 ઘટી રૂ.324ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.922ના ભાવે ખૂલી, રૂ.1.7 ઘટી રૂ.919.6ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.140 ઘટી રૂ.53150ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6415.17 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3323.81 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 957.08 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 166.52 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 26.81 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 399.63 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 508.00 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1380.19 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.14 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 5.93 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17859 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 34706 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 4942 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 57531 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 25710 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40885 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 154304 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8382 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 17528 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19290 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19332 પોઈન્ટના સ્તર અને નીચામાં 19222 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 40 પોઈન્ટ ઘટી 19332 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.4.5 ઘટી રૂ.146ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.330ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.95 ઘટી રૂ.5.85ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.60.5 ઘટી રૂ.205ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.91000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.289.5 ઘટી રૂ.2600ના ભાવે બોલાયો હતો. તાંબુ ફેબ્રુઆરી રૂ.840ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.82 ઘટી રૂ.9.83ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 21 પૈસા ઘટી રૂ.5.85ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.6.1 ઘટી રૂ.195.6ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.330ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.2 ઘટી રૂ.5.7ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.59.5 ઘટી રૂ.169.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.217 ઘટી રૂ.2102ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.8.9 વધી રૂ.176.4ના ભાવ થયા હતા.
સોનું જાન્યુઆરી રૂ.79500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.50.5 ઘટી રૂ.24ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.261.5 વધી રૂ.2012.5ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.37 વધી રૂ.12.1ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 60 પૈસા ઘટી રૂ.5.13ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.7.8 વધી રૂ.177.4ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.55 વધી રૂ.15.3ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.79000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.8ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.220.5 વધી રૂ.1848.5ના ભાવે બોલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *