Ahmedabad, Gujarat, Dec 24, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગવર્નર Shizuoka Prefectural Assembly ની ગરીમામય ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી (GU) તથા The Shizuoka Prefectural Government, Japan વચ્ચે ૨૪/૧૨/૨૦૨૪ના પાર્ટનરશીપ Day નાં રોજ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ગાંધીનગર ખાતે MOU થયેલ છે.
GU તરફ થી આજે જણાવવામાં આવ્યું કે જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીના વિધ્યાર્થીઓ Shizuoka Prefectural જાપાનની કંપનીઓમાં ઈકોનોમી અને ઇન્ડસ્ટ્રીના ફિલ્ડમાં mutually collaborate and cooperate કરશે.
આગામી ૫ વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીના વિધ્યાર્થીઓ ને Shizuoka Prefectural Government, Japan ની કંપનીઓમાં ટ્રેઇનીંગ તેમજ જ્ઞાન વૃધ્ધિથી ઉમદા તક પ્રાપ્ત થશે.