Mumbai, Sep 09, કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ચાંદીના વાયદામાં રૂ.416ની તેજીઃ સોનામાં રૂ.6નો મામૂલી સુધારો નોંધાયું.
એમસીએક્સ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.59331.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9550.55 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.49778.73 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 17788 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.904.8 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.5740.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71504ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.71570 અને નીચામાં રૂ.71127ના સ્તરને સ્પર્શી, રૂ.71426ના આગલા બંધ સામે રૂ.6 વધી રૂ.71432ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.87 ઘટી રૂ.57760ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.7025ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.15 ઘટી રૂ.71394ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.82967ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.83400 અને નીચામાં રૂ.82251ના સ્તરને સ્પર્શી, રૂ.82757ના આગલા બંધ સામે રૂ.416 વધી રૂ.83173ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.369 વધી રૂ.83203ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.378 વધી રૂ.83230ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ.1885.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.9.1 વધી રૂ.791ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.2.95 વધી રૂ.256.65ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 80 પૈસા વધી રૂ.218.4ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો 5 પૈસા વધી રૂ.181.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1916.87 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5764ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5790 અને નીચામાં રૂ.5722ના સ્તરને સ્પર્શી, રૂ.5704ના આગલા બંધ સામે રૂ.37 વધી રૂ.5741ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.35 વધી રૂ.5745ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.7 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.7 ઘટી રૂ.184ના ભાવ થયા હતા.
કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.967.8ના ભાવે ખૂલી, રૂ.5 ઘટી રૂ.955ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.380 ઘટી રૂ.58660ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3025.80 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2714.87 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.1271.24 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.185.56 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.29.88 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.398.78 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.828.18 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1088.69 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.6.01 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.7.56 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19759 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 28967 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6226 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 116814 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 33398 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 49691 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 168323 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 29052 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 44676 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 17750 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 17800 પોઈન્ટના સ્તર અને નીચામાં 17688 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 57 પોઈન્ટ વધી 17788 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.9.1 વધી રૂ.114.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.190ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.6 ઘટી રૂ.6.6ના ભાવ થયા હતા.
સોનું સપ્ટેમ્બર રૂ.72000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.43 ઘટી રૂ.630ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.83000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.204 વધી રૂ.3498.5ના ભાવે બોલાયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.59 વધી રૂ.8.75ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 44 પૈસા ઘટી રૂ.2.82ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.7800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.10.95 વધી રૂ.11ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.190ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.6 ઘટી રૂ.6.65ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.72000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.30.5 ઘટી રૂ.615.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.180.5 વધી રૂ.2742.5ના ભાવ થયા હતા.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.22.6 ઘટી રૂ.118.4ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.1 વધી રૂ.7.25ના ભાવે બોલાયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.38 ઘટી રૂ.643ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.144.5 ઘટી રૂ.1872.5ના ભાવ થયા હતા. તાંબુ સપ્ટેમ્બર રૂ.780ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4.91 ઘટી રૂ.8ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.265ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 31 પૈસા વધી રૂ.10.27ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.12.95 ઘટી રૂ.89.2ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.170ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1 વધી રૂ.3.8ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.13.5 ઘટી રૂ.640ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.119.5 ઘટી રૂ.1856ના ભાવે બોલાયો હતો.