Tag: આચાર્ય દેવવ્રત

ગુજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

અમદાવાદ, 21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના પાવન પર્વે આજે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. શ્રી દેવવ્રતએ વિદ્યાર્થીઓને પૂજ્ય…

આર્યજનો પ્રાકૃતિક ખેતી કરે, વેદ અને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે : દેવવ્રત

કુરુક્ષેત્ર, 14 જુલાઈ, ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું કે તેઓ પોતાના વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરે. શ્રી દેવવ્રતે કહ્યું કે આજે યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ નાખીને જમીનને…

ભારતની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું પદ્ધતિસરનું શિક્ષણ

ગાંધીનગર, 12 જૂન, ભારતની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું પદ્ધતિસરનું શિક્ષણ શરૂ કરાશે.સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પદ્ધતિસરના શિક્ષણ દ્વારા ભણાવવાની પ્રક્રિયા આગામી…

પ્રાકૃતિક કૃષિ ક્રાંતિની આવશ્યકતા છે ભારતમાં: દેવવ્રત

નવી દિલ્હી, 06 જૂન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે’ભારતમાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિની આવશ્યકતા છે.’ શ્રી દેવવ્રતએ આગળ કહ્યું કે ‘તો જ દેશની બંજર ભૂમિ પુનઃ ઉપજાઉ બનશે. તો જ…

પોતાનું કામ જાતે કરવું એ જ સાચી સ્વતંત્રતા : આચાર્ય દેવવ્રત

ગાંધીનગર, 30 મે, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સ્વાભિમાન શિષ્યવૃત્તિ હેઠળ ‘સ્વપ્ન-શ્રેષ્ઠતાના સંવર્ધન માટેના કાર્યક્રમ’ અંતર્ગત વેકેશન દરમિયાન દરરોજ આઠ કલાક શ્રમયજ્ઞ કરીને ગૂજરાત વિદ્યાપીઠ સંકુલને ચોખ્ખું-ચણાક કરી નાખ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠના…