Tag: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી

શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ

ગાંધીનગર, 06 જુલાઈ, ગુજરાતમા ગાંધીનગર ખાતે ૧૦૨મા આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય કક્ષાનો “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં…