Tag: ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટએ કરી જન્માષ્ટમીની ઉજવણી

અમદાવાદ, 25 ઓગસ્ટ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંલગ્ન ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,મહેસાણા ખાતે જન્માષ્ટમીની ઉજવણી ઈન્સ્ટીટ્યુટ ખાતે આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવી હતી.આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણની…