CAR-T સેલ થેરપીથી 48 વર્ષીય મહિલાને મળ્યું નવું જીવન
અમદાવાદ, 07 મે, અપોલો કેન્સર સેન્ટર (ACC) અમદાવાદે જટિલ રોગ ધરાવતી અને ખૂબ જ ફેલાયેલા લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા (Ph-પોઝિટિવ) મહિલા દર્દી પર કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર (CAR) ટી-સેલ થેરાપીથી સફળ સારવાર કરીને…