Tag: ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશન

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 17મા સ્થાપના દિનની ઉજવણી ઉત્સાહભર્યા વાતાવરણમાં કરવામાં આવી

અમદાવાદ, 17 મે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 17મા સ્થાપના દિનની ઉજવણી એક ગરિમાપૂર્ણ સમારોહમાં ગઈકાલે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે સમારોહના અધ્યક્ષપદે કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જર…