Tag: કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી

નરેન્‍દ્રભાઈ મોદી,અમિતભાઈ શાહેએ ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે પાઠવી શુભેચ્છાઓ

ગાંધીનગર, 15 જુલાઈ, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે આજે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી…