Tag: ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન અજય શાહે

ગુજરાતમાં ગુણવત્તાનો ‘G’ જોડી દેશનું પ્રથમ વિકસિત રાજ્ય બને તેવા સંકલ્પ માટે ભૂપેન્‍દ્રભાઈ પટેલે કર્યું આહવાન

અમદાવાદ, 11 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગરવું ગુજરાત-ગુણવંતુ ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાતમાં ગુણવત્તાનો ‘G’ જોડી દેશનું પ્રથમ વિકસિત રાજ્ય ગુજરાત બને તેવા સહિયારા સંકલ્પ માટે કર્યું પ્રેરક આહવાન. શ્રી…