Tag: ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી

ગુજરાત ની ૧૫ સરકારી યુનિવર્સિટીઓના અંડર ગ્રેજ્યુએટ (U.G.) કોર્ષની વિવિધ બેઠકોમાં  પ્રવેશ માટે તા. ૨ જુન સુધી ઓનલાઇન કરી શકાશે રજીસ્ટ્રેશન

ગાંધીનગર, 29 મે, રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓના અંડર ગ્રેજ્યુએટ (U.G.) કોર્ષની વિવિધ બેઠકોમાં પ્રવેશ માટે તા. ૨ જુન ૨૦૨૪ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશેસરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે રાજ્યની ૧૫…