Tag: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ

ચોમાસા દરમિયાન નાગરિકોએ આટલી સાવચેતી રાખવા અનુરોધ

ગાંધીનગર, 26 ઓગસ્ટ, હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને ગુજરાતમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે રાજ્યના નાગરિકોને નીચે મુજબના પગલા લેવા ગુજરાત…