Tag: પોલિયો

રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ

ગાંધીનગર, 23 જૂન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે ૨૩ જૂન અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો આજે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. સરકારી સૂત્રો એ…