Tag: ભુપેન્દ્ર પટેલ

भूपेन्द्रभाई पटेल से पोस्टमास्टर जनरल ने की शिष्टाचार मुलाकात

गांधीनगर, 14 अगस्त, उत्तरी गुजरात परिक्षेत्र, अहमदाबाद के नवागत पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने गुजरात के मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल से गांधीनगर स्थित उनके कार्यालय में शिष्टाचार मुलाकात की। पोस्टमास्टर…

ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની મેળવી માહિતી

ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થીતીની માહિતી આ બેય જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી.…

ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા

ગાંધીનગર, 29 જુલાઈ, ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરનાર નરાધમને ફાંસીની સજાથી માસૂમ દીકરીના પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેધરી અને ગૃહમંત્રીએ…

બોરસદ તાલુકામાં સૌથી વધુ ૩૫૪ મી.મી.વરસાદ

ગાંધીનગર, 24 જુલાઈ, ગુજરાતમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૩૫૪ મી.મી.વરસાદ નોંધાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં…

કેન્દ્ર સરકારનું બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, 23 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ૨૦૨૪-૨૫ના વર્ષના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું રજૂ કરાયેલું આ બજેટ વિકસિત ભારતનો…

ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભૂપેન્દ્ર પટેલએ કર્યું ઉષ્માપૂર્ણ સ્વાગત

અમદાવાદ, 22 જુલાઈ, ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતે આજે ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક…

બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ સહીસલામત વતન પરત

ગાંધીનગર, 22 જુલાઈ, બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી…

ખોડીયાર ગ્રામ પંચાયત ભવન તેમજ મોડર્ન આંગણવાડી કેન્દ્ર-૧નો લોકાર્પણ

અમદાવાદ, 20 જુલાઈ, ગુહરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામમાં નવીનીકરણ પામેલા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન તેમજ મોર્ડન આંગણવાડી કેન્દ્ર-૧ના લોકાર્પણ કર્યા હતા. શ્રી પટેલનું મોડર્ન આંગણવાડી…

ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૪”નો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર, 19 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ સંગીન અને સુદ્રઢ કરવાનું પ્રેરક આહવાન આજે “ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૪”નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા કર્યું હતું. શ્રી પટેલે આ સંદર્ભમાં કહ્યું…

ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી

ગધીનગર, 18 જુલાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની પ્રવર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની આજર સમિક્ષા કરી. સરકારી સૂ્ત્રોએ જણાવ્યું કે શ્રી પટેલે રાજ્યમાં વાયરલ…