Tag: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

ગુજરાત પોલીસે રૂ.૮૩૬.૩૬ કરોડની કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડૉલ લિક્વીડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ કર્યો સીઝ

ગાંધીનગર, 09 ઓગસ્ટ, ગુજરાત પોલીસે અલગ અલગ ૯ સ્થળે દરોડા પાડીને ૧લી ઓગષ્ટથી ૭મી ઓગષ્ટ સુધીમાં રૂ.૮૩૬.૩૬ કરોડની કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડૉલ લિક્વીડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ સીઝ કરી ૧૪…