Tag: શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ

અમદાવાદમાં જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશે વ્યાખ્યાન આયોજીત

અમદાવાદ, 12 ઓગસ્ટ, ગુજરાતના અમદાવાદમાં ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશે વ્યાખ્યાન આયોજીત કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેતએ જણાવ્યું કે શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી રવિવારે,…