Tag: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને યોજાઇ સમીક્ષા બેઠક

ગાંધીનગર, 26 ઓગસ્ટ, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે…

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ

ગાંધીનગર, 23 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ૧૦ ઇંચ અને વિસાવદર તાલુકામાં…

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

ગાંધીનગર,22 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ…

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના

ગાંધીનગર, 16 જુલાઈ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. ઋચા રાવલએ આજે જણાવ્યું કે રાહત નિયામક આઈ. એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી…

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ

ગાંધીનગર, 16 જુલાઈ, ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ…

ગુજરાતના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

ગાંધીનગર, 10 જુલાઈ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા…

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ૮.૦૮ ઇંચ અને વડગામ તાલુકામાં ૪ ઇંચ વરસાદ

ગાંધીનગર, 05 જુલાઈ, સમગ્ર ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે ત્યારે પાછલા ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સૌથી વધુ ૨૦૨ મિ.મી એટલે કે ૮.૦૮ ઇંચ અને વડગામ…