ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન
Ahmedabad, Gujarat, Apr 13, ગુજરાત ના અમદાવાદમાં ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાના ૧૦૯મા જન્મદિનપ્રસંગે ‘અન્વેષણા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૧૩ એપ્રિલ, રવિવારે,…